shut down

સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં ઠાલવવાના વિરોધમાં પોરબંદર પંથકના ગામો બંધ

જેતપુર પ્રદુષિત પાણી પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજનાનો વિરોધ તેજ બન્યો છે. ગુજરાત સમસ્ત ખારવા સમાજે 26 ડિસેમ્બરે અડધા દિવસનું બંધનું એલાન કરવામાં આવ્યું છે…