Shrinathdwara

બાન લેબ પરિવારમાં શ્રીનાથદ્વારામાં ધ્વજા આરોહરણ બાદ ઉજવાશે શાહી ‘લગ્નોત્સવ’

મૌલેશભાઈ ઉકાણીના આંગણે આનંદનો અવસર: હરખના ‘તેડા’ પરિવારની લાડલી રાધા અને ફિલ્ડ માર્શલ ગ્રુપના રીશીના લગ્નોત્સવમાં દેશભરનાં દિગ્ગજ રાજકીય નેતા, સામાજીક આગેવાનને આમંત્રણ સૌરાષ્ટ્રના અગ્રણી ઉદ્યોગપતિ…