showcase

રમતવીરોને ખેલકુદ ક્ષેત્રે કૌશલ્ય ઝળકાવવાનો અવસર આપે છે"ખેલ મહાકુંભ”

રમશે ગુજરાત, જીતશે ગુજરાત, કાલથી ખેલ મહાકુંભ 3.0 રાજકોટના કુલ 2.83 લાખ ખેલાડીઓ વોલીબોલ, યોગાસન, રસ્સાખેંચ, ખો-ખો, કબડ્ડી, ચેસ, ટેબલ ટેનિસ સહિતની રમતોમાં કૌશલ્ય બતાવશે હજારો…