Shivratri

Bhavnath Mahadev

બમ…બમ…ભોલે… ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય વિસ્તારમાં  કોઇપણ વ્યકિત પરવાનગી વગર પ્રવેશી શકશે નહીં જૂનાગઢના ભવનાથ ખાતે આગામી તા.૧૭ થી તા.૨૧/૨/૨૦૨૦ સુધી મહાશિવરાત્રી મેળો યોજાશે. આ મેળામાં હજારોની…