Shiv Yatra

"સાયકલ પે શિવયાત્રા” પોલીસ કર્મી સંજય ગૌસ્વામીનું ગૃહમંત્રીના હસ્તે સન્માન

ચારધામ, 12 જ્યોતિર્લિંગ મળીને 15,100 કિ.મી.ની સાઇકલ યાત્રા 210 દિવસમાં પોલીસ કર્મચારી સંજય ગૌસ્વામીએ પૂર્ણ કરી ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ-2007માં ભરતી થયેલા બનાસકાંઠાના પોલીસ કર્મચારી સંજયભાઈ…