Shilapuja

રૂડો અવસર: કાલે ખોડલધામ ઉત્તર ગુજરાતનો શિલાપૂજન સમારોહ

યજમાનો દ્વારા 1008 શિલાઓનું પૂજન કરાશે: ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શિલાપૂજન સમારોહ યોજાશે આવતીકાલનો દિવસ  શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ માટે ઐતિહાસિક અને અવિસ્મરણીય આવતીકાલનો દિવસ કાગવડ…