સેન્સેક્સે 59,000ની સપાટી તોડી: એફ.આઇ.આઇ. દ્વારા ધૂમ વેચવાલીના કારણે બજારમાં મંદીનો ઓછાયો ભારતીય શેરબજારમાં આજે સતત ચોથા દિવસે મંદિનો માહોલ રહ્યો હતો. એફ.આઇ.આઇ. દ્વારા ધૂમ વેચાણના…
sharemarket
નિફ્ટીમાં પણ 236 પોઇન્ટનો તોતીંગ કડાકો: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 3 પૈસા તૂટ્યો ભારતીય શેરબજારમાં છેલ્લા બે દિવસથી ચાલી આવતી મંદી આજે વિકરાળ બની હતી.આજે…
રૂ.10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ શેરદીઠ રૂ.166થી રૂ.175નક્કી કરાય: બિડ લઘુતમ 85 ઇક્વિટી શેર અને પછી 85 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે…
સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ ઉંચા મથાળે વેચવાલીનું દબાણ વધતા બજાર ગણતરીની મિનિટોમાં રેડ ઝોનમાં ઘુસી ગયું ભારતીય શેર બજારમાં આજે મંદીનો માહોલ જોવા…
જોલી છલકાઇ જતા ટીસીએસ ચોથી વખત શેર બાયબેક કરશે અબતક, મુંબઇ આઇટી ક્ષેત્રમાં પોતાનો પગદંડો જમાવનારા ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ ચોથી વખત શેર બાયબેક કરે તે…
ડિસેમ્બર માસમાં જ ભારતનો નિકાસ 2.60 લાખ કરોડને પાર પહોંચ્યો અબતક, નવીદિલ્હી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને તે માટે દરેક ક્ષેત્રનો વિકાસ ખૂબ જ અનિવાર્ય છે…
સેન્સેક્સે 58000ની સપાટી ઓળંગતા રોકાણકારોમાં હરખની હેલી: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં મજબૂતાઇ બૂલિયન બજારમાં પણ તેજીનો ટોન: સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ…
સપ્તાહના અંતિમ દિવસે રોકાણકારોને સહન કરવો પડ્યો મંદીનો માર ભારતીય શેરબજારમાં અગાઉ સતત ત્રણ દિવસ તેજીનો કરંટ જોવા મળ્યો હતો. ત્યાર બાદ આજે સપ્તાહના અંતે સેન્સેક્સ…
બજારમાં સતત ત્રીજા દિવસે તેજીનો કરંટ, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 30 પૈસા મજબૂત ભારતીય શેરબજારમાં આજે ત્રીજા દિવસે તેજીનો કરંટ જોવા મળ્યો હતો. સેન્સેક્સે આજે 57000…
આશરે બે દસકા પૂર્વે સ્ટાર્ટઅપ ની સ્થાપના થઇ હતી. હાલ શેર બજારની સ્થિતિમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળતો હોય છે ત્યારે આશરે બે દશકા પૂર્વે શરૂ થયેલી…