Shailendra

અજીબ શૈલીના ગીતકાર શૈલેન્દ્ર સંગીતની ધૂન ઉપર જ ગીતોની રચના કરતા

જીના યહાં મરના યહાં ઈસકે સિવા જાના કહાં ગીતો લખવા માટે તેની રચનાત્મક શૈલી અજીબ હતી, તેઓ ગીતો લખવા સવારે ચાર વાગે દરિયા કિનારે બેસી જતા…