Shahi Snan

મહાકુંભમાં કરોડો ભાવિકોએ સ્નાન કર્યું: હવે 29 જાન્યુઆરીએ અને 2 ફેબ્રુઆરીએ શાહી સ્નાન

મકરસંક્રાંતિએ પવિત્ર સંગમમાં 3.5 કરોડ શ્રધ્ધાળુઓએ ડૂબકી લગાવી રેકોર્ડ સર્જ્યો: હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા મહાકુંભ પવિત્ર ભસ્મથી લથપથ ખુલ્લા શરીર, ગૂંચવાયેલા વાળમાં ફૂલો, ગળામાં માળા અને ત્રિશૂળ, ભાલા…