આપણો તિરંગો રાષ્ટ્રધ્વજ તો ભારતની આન, બાન અને શાન છે. જેમાં હજારો વીર નરનારીઓ, શહીદો, મહાપુરુષો અને સંત શક્તિની ગાથાઓ જોડાયેલ છે. આ રાષ્ટ્રધ્વજને એક એક…
SGVP
વ્યાસ ભગવાને શ્રીમદ્દ ભાગવત, મહાભારત આદિ ગ્રન્થોની રચના અને વેદોના ચાર ભાગ કરી ભારતીય સંસ્કૃતિને વિશ્ર્વના ગુરુ સ્થાને મૂકી છે. ગહન ચાર વેદો ઋગ્વેદ, સામવેદ, યર્જુવેદ,…
પ્રથમ આવેલા સ્પર્ધકો જાન્યુઆરી ૨૦૨૦માં ત્રિપુરાના અગરતાલા ખાતે રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે તા.૩૦ ગુજરાત રાજ્ય સરકાર ગાંધીનગરના સહયોગથી અને એસજીવીપી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના યજમાન પદે યોજાયેલરાજ્ય…
આજ રોજ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલ રીબડા (રાજકોટ) દ્વારા વાલીઓ માટે એક પેરેન્ટીંગ સેમિનાર નો યોર ટીન (જાણો આપના બાળકને) નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧.બાળકના…
શ્રીરંગમ્ મંદિરની ભવ્યતા નિહાળી પ્રભાવિત થતા SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના સંતો ભારત એ સંસ્કારની ભૂમિ છે. ભગવાન અને મહાપુરુષોના અવતારથી આ ભારત ભૂમિપાવન થયેલ છે.ભારતના યાત્રા…
સ્વામિનારાયણ ગુરુકુલના વિકાસમાં જેમનો મોટો ફાળો રહેલ એવા માતૃવાત્સલ્ય પરિપૂર્ણ,અ.નિ. પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની ૩૩ મી પુણ્ય તીથિ પ્રસંગે, એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિતમાં…
એસજીવીપી અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ અમેરિકાની એડવાન્સ સિટી સો જોડાયેલી છે તે જ રીતે રીબડા ઈન્ટરનેશનલ સ્કૂલ બનશે: શાી માધવપ્રિયદાસજી સ્વામી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્ર્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ્ની નૂતન…