Seven rules

જિલ્લા - મહાનગરના ભાજપ પ્રમુખ બનવા સાત નિયમો: કાલે દાવેદાર સ્વીકારાશે

આર્થિક કૌભાંડી, ચારિત્ર હિન નેતાને પ્રમુખ પદ નહીં મળે: ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મહિલાઓને પણ અઘ્યક્ષ બનાવાની તક: વય બાંધણા હટાવાયા: સંભવત: 8મીએ પ્રમુખના નામ જાહેર વિશ્ર્વની…