selling car

Maruti ની WagonRને પછાડીને Ertiga બની સૌથી વધુ વેચાતી કાર, જાણો માસિક વેચાણનો રિપોર્ટ...

દર મહિને Maruti અર્ટિગાનું બમ્પર વેચાણ આ વર્ષે Maruti WagonRના વેચાણમાં ઘટાડો થયો છે 10 લાખથી સસ્તી મોટી કારનો ક્રેઝ વધી રહ્યો છે બેસ્ટ સેલિંગ Maruti…