selects

ફડણવિસે મહાયુતિના 39 પ્રધાનોને પસંદ કર્યા

ભાજપના 19 ધારાસભ્ય, શિંદેની શિવસેનાના 11 ધારાસભ્ય અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના 9 ધારાસભ્યોને મંત્રી પદ મળ્યું મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની રાજ્ય સરકારનું કેબિનેટ…