sediment

પાણીદાર ચેરમેન અશ્ર્વિન પાંભર: કાંપ ઓછા મુક્યાં, કામ વધુ કર્યા

કોર્પોરેશનની વોટર વર્ક્સ સમિતિના ચેરમેન તરીકે અશ્ર્વિન પાંભરનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ: પાણીની જુની પાઇપલાઇનના સ્થાને તબક્કાવાર ડી.આઇ. પાઇપલાઇન નાખવાની કામગીરી ગતિમાં રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ…