sections actor

Hyderabad Police arrests Allu Arjun

થોડા દિવસો પહેલા હૈદરાબાદમાં ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં એક મહિલાના મોતના સંબંધમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. જાણીતા તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુનની પોલીસે…