scuffles

લોહીયાળ ઉત્તરાયણ : સાત સ્થળોએ નજીવી બાબતે બઘડાટી બોલતા 17થી વધુ ઈજાગ્રસ્ત

અલગ- અલગ ચાર પોલીસ મથકમાં 47 હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ રૈયાધાર નજીક વાહન સાઈડમાં રાખવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ શહેરમાં ઉતરાયણ પર્વ લોહીયાળ બની હોય…