Scooters

Honda એ તેની ન્યુ Honda Activa e અને QC1 EV Scooters ભારત મોબિલિટી એક્ષ્પો 2025 માં થશે લોન્ચ...

નિર્માતાએ ભારતમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે બુકિંગ પણ ખોલ્યું હતું, જેમાં બુકિંગની રકમ રૂ. 1000 નક્કી કરવામાં આવી હતી. Honda Activa e: અને QC1ને 2025 ભારત મોબિલિટી…