234 નવી સ્કૂલો માટે અરજી આવી હતી: મંજુર થયેલી મોટાભાગની સ્કૂલો અંગ્રેજી માધ્યમની: રાજકોટ જિલ્લાની એક સ્કૂલને મંજૂરી અપાઈ ગુજરાત શિક્ષણ બોર્ડે નવી 68 માધ્યમિક સ્કૂલોને…
schools
જિલ્લા પંચાયત દ્વારા દરેક તાલુકા મથકે એક સ્ટેમ લેબનું નિર્માણ અત્યાધુનિક સુવિધાઓ વાળી આ લેબ્સ બાળકોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરાવવા માટે થશે મદદરૂપ : કાલે પ્રભારી…
વિજ્ઞાન સર્વત્ર પૂજયતે યુવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત અને પ્રોત્સાહિત કરવા જરૂરી: દેશના વૈજ્ઞાનિક વારસાને ઉજાગર કરી તેમાંથી નવા સંશોધન કરવા આજનો યુવાન પ્રેરણા મેળવે તેવું…
રાજકોટમાં શાળાને બોર્ડની માન્યતાના બોગસ સર્ટિફીકેટ કૌભાંડમાં આઠ માસથી ફરાર આરોપી ઝબ્બે બોર્ડ ઓફ હાયરસેકન્ડરી એજયુકેશન દિલ્હી નામે બોગસ સર્ટીફીકેટ બનાવ્યું 57 સ્કુલને ધળબી દીધા હતા…
શિક્ષણ સમિતિના હાલની શાળા સંખ્યામાં નવા 2600 છાત્રો સાથે 126 શિક્ષકો ઉમેરાયા: શિક્ષણ સમિતિના નવા સેટઅપ મુજક 9પ શાળાના 35600 વિદ્યાર્થીઓ રાજકોટ શહેરની આસપાસના ગામો કોર્પોરેશન…
20 ફેબ્રુઆરી સુધી સવારની પ્રાથમિક, ગ્રાન્ટેડ, સરકારી શાળામાં સમય ફેરફાર અમલી રહેશે છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. રંગીલા રાજકોટવાસીઓ વહેલી સવારે ગુલાબી…
કોઠારીયા સોલવન્ટમાં નારાયણનગર ક્ધયા શાળામાં ગઇકાલે ઉઠાંતરીની ઘટના બની હોવાની મ્યુનિ.કમિશનરને રજૂઆત કરતા સ્થાનિકો શહેરના વોર્ડ નં.18માં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ…
વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય નિર્માણ કરવા આયોજન હાથ ધરાયુ રાજકોટ જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય નિર્માણ કરવા આયોજન હાથ ધરાયુ હતું.જિલ્લાની 15 શાળાઓમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનાનો પ્રારંભ કરાયો…
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ આઝાદીના 75 વર્ષની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહી રહ્યો છે. ક્યાંક આઝાદીને લઈને નારાઓ ગુંજી…
રાજકોટ જિ.ના ધો.1 થી 4 ના 1.81 લાખ બાળકોનો બેઝ લાઈન થશે સર્વે નવી શિક્ષણ નીતિ અન્વયે શાળાઓમાં નિપુણ ભારત અભિયાન ચાલી રહ્યું છે. આ સંદર્ભે…