પાઠય પુસ્તકોની છાપણીમાં ભૂલો થવાને કારણે અધવચ્ચે છાપકામ રોકી દેવાતા વિલંબ થયાની બોર્ડની દલીલ ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સીબીએસઈ)નું નવું સત્ર શ‚ થયાના ૪૫…
school
ઝળહળતા પરિણામી વિધાર્થીઓ ખુશ-ખુશાલ શાળા સંચાલકો દ્વારા વિધાર્થીઓને વધાવી લેવાયા આજે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામી રાજકોટની વિવિધ શાળાઓના છાત્રોમાં…
વિર્દ્યાીઓ રાજી: શહેરના મુખ્ય માર્ગો ઉપર રાસ-ગરબાની રમઝટ સાથે છાત્રો ઝુમી ઉઠયા સૌરાષ્ટ્રભરમાં ધો.૧ર સાયન્સના પરિણામમાં રાજકોટ ત્રીજા નંબરે: ૯૪.૦૨% સાથે બોટાદ પ્રથમ અને ૯૩.૯૨% સાથે…
અખિલ ભારતીય વિર્દ્યાી પરિષદ (ABVP)દ્વારા વિર્દ્યાીઓ અને પ્રોફેસરોનો સેમેસ્ટર સિસ્ટમને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૯૫ ટકા જેટલા વિર્દ્યાીઓ-પ્રોફેસરો સેમેસ્ટર સિસ્ટમની વિરોધમાં હોવાનું બહાર આવ્યું…
ધો.૧૨ સાયન્સનું ૮૧.૮૯ ટકા પરિણામ: ૫૮૯ વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ વિદ્યાર્થીઓનું ૮૨.૬૦ ટકા અને વિદ્યાર્થિનીઓનું ૮૧.૬૦ ટકા પરિણામ: સૌથી વધુ ગોંડલ કેન્દ્રનું ૯૮.૭૭ ટકા અને સૌથી ઓછુ…
રાજકોટની બે શાળાઓએ સરકારના નિર્ણય મુજબ ગત વર્ષના માળખા પ્રમાણે ત્રણ માસની ફી લેવાનું શરૂ કર્યું રાજ્યની ૫૦ જેટલી નામાંકિત સ્કૂલોએ શિક્ષણ વિભાગની સુચનાના પગલે ગતવર્ષના…
વર્ષ દરમિયાન ૮૦ રજાઓ મળશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ-૨૦૧૭-૧૮નું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યુ છે. જે મુજબ નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન…
ફી રેગ્યુલેશન એકટ-૨૦૧૭ અંતર્ગત નવા નિયમો અનુસાર હવે, શાળાઓએ શિક્ષક, નોન-ટિંચિગ સ્ટાફ વગેરેને ચુકવાતી રકમના રેકોર્ડસ રાખવા પડશે ખાનગી શાળાઓમાં બેફામ ફી વધારાનો મામલો ઉગ્ર બન્યો…
શાળાઆએ ફી નિયમન કાયદાનું પાલન કરવું જ પડશે આથી વાલીઓને ધીરજ રાખવા અને આંદોલન જેવા માર્ગ ન અપનાવવા શિક્ષણ મંત્રીની અપીલ ફી નિયમનને લઈને એપ્રિલ અંત…
દેશની ટોચની કોલેજોમાં સ્થાન મેળવવાનું બી.કે. મોદી ફાર્મસી કોલેજનું લક્ષ્ય: દેશમાં ૭૫માં અને રાજયમાં ત્રીજા નંબરની કોલેજ બની: દીકરીઓને મફત શિક્ષણ: ખાનગી કોલેજોને પાછી પાડે તેવી…