રાજકોટની બે શાળાઓએ સરકારના નિર્ણય મુજબ ગત વર્ષના માળખા પ્રમાણે ત્રણ માસની ફી લેવાનું શરૂ કર્યું રાજ્યની ૫૦ જેટલી નામાંકિત સ્કૂલોએ શિક્ષણ વિભાગની સુચનાના પગલે ગતવર્ષના…
school
વર્ષ દરમિયાન ૮૦ રજાઓ મળશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ-૨૦૧૭-૧૮નું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યુ છે. જે મુજબ નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન…
ફી રેગ્યુલેશન એકટ-૨૦૧૭ અંતર્ગત નવા નિયમો અનુસાર હવે, શાળાઓએ શિક્ષક, નોન-ટિંચિગ સ્ટાફ વગેરેને ચુકવાતી રકમના રેકોર્ડસ રાખવા પડશે ખાનગી શાળાઓમાં બેફામ ફી વધારાનો મામલો ઉગ્ર બન્યો…
શાળાઆએ ફી નિયમન કાયદાનું પાલન કરવું જ પડશે આથી વાલીઓને ધીરજ રાખવા અને આંદોલન જેવા માર્ગ ન અપનાવવા શિક્ષણ મંત્રીની અપીલ ફી નિયમનને લઈને એપ્રિલ અંત…
દેશની ટોચની કોલેજોમાં સ્થાન મેળવવાનું બી.કે. મોદી ફાર્મસી કોલેજનું લક્ષ્ય: દેશમાં ૭૫માં અને રાજયમાં ત્રીજા નંબરની કોલેજ બની: દીકરીઓને મફત શિક્ષણ: ખાનગી કોલેજોને પાછી પાડે તેવી…
સુપ્રીમ કોર્ટે સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત ફરજીયાત ગણાવ્યા બાદ હવે શાળાઓ, સરકારી કાર્યાલયો, કોર્ટ અને સંસદમાં પણ રાષ્ટ્રગીત વગાડવુ ફરજીયાત ગણાવ્યું છે. ન્યાયાધીશોની બેંચ દિપક મિશ્રા, એ. એમ.…
અમદાવાદ સહિત રાજ્યની તમામ સીબીએસઈ શાળાઓના વિર્દ્યાીઓની સ્કૂલબેગનું વજન હળવું કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન-સીબીએસઇ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ ર૦૧૭ી દરેક શાળાઓમાં લોકર બનાવવાનું…
પ્રવેશ ફી તેમજ અન્ય ચાર્જ કમિટીએ નકકી કરેલી રકમ કરતા વધુ હશે તો શાળાઓએ વાલીઓને ફી પરત કરવી પડશે રાજય સરકારે એક નોયીફીકેશન જાહેર કરતા જણાવ્યું…
મે માસમાં તમામ સ્કુલોની ફી નક્કી કરી દેવામાં આવે તેવી માંગણી: સરકારના નિર્ણય બાદ વાલીઓ-સંચાલકો વચ્ચે ઘર્ષણના બનાવો વધતા બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયા ખાનગી શાળાઓની ફી…
વી કેન ગ્રુપ આયોજીત બે દિવસીય ફેરમાં વાલીઓને કરાયા માહિતગાર: બાળકોએ રજુ કર્યા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો નવા શૈક્ષણિક સત્રી શ‚ તી એડમિશન પ્રક્રિયામાં સ્કુલ પસંદગીમાં પડતી…