Savdhan

શુભ મંગલ સાવધાન: વર્ષ-2024માં 7373 યુગલોએ કરાવ્યું મેરેજ રજીસ્ટ્રેશન

છેલ્લા 17 વર્ષમાં માત્ર 85,883 લોકોએ મેરેજ રજીસ્ટ્રેશન કરાવ્યું: જાગૃત્તિ લાવવી ખૂબ જરૂરી સરકારના નિયમ મુજબ લગ્નગ્રંથિથી જોડાયા બાદ પતિ-પત્નિએ મેરેજ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે પરંતુ…