યુનિવર્સિટી રોડ પરના હરીનગરમાં રહેતા શિક્ષિકાએ ગૂગલ માં બાલીના ટૂર પેકેજ માટે સર્ચ કરતા ફરીદાબાદના ગઠિયાએ તેનો સંપર્ક કરી તેને સસ્તા ભાવે ટુર પેકેજ આપવાનું કહી…
SaurashtraNews
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ એ ભારતની મૂળભૂત અને પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. જેનો મુખ્ય હેતુ ઔષધિઓ અને પ્રાકૃતિક વસ્તુઓથી લોકોને સ્વસ્થ રાખવા અને બીમાર પડે તો તેની…
રાજકોટમાં કોઠારીયા રોડ પર ભુમેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલી એક્યુબ એન્જીટેક નામની સબ મર્સીબલ પંપ બનાવવાનું કામ કરતી કંપનીના માલિક સાથે આસામ સરકારની માતક ઓટોનોમસ કાઉન્સીલના નામે…
જસદણ તાલુકાના બરવાડા ગામે રહેતા દંપતી પર તેના જ ત્રણ કુટુંબીકભાઈઓ દ્વારા ઢોરને ઘાસ નાખવા બાબતે ડખ્ખો કરી દંપતીને ધોકા પાઇપ વડે ઢોર માર મારતાં તેમને…
રાજયમાં પીએસઆઇની ઘટ પુરી કરવા માટે 2020માં એએસઆઇ તરીકે ફરજ બજાવતા સ્ટાફની ખાતાકીય પરિક્ષા લેવામાં આવી હતી. ત્યારે એએસઆઇ તરીકે ત્રણ વર્ષ પુરા થયા હોય તેઓ…
રાજકોટમાં રૂ.7 લાખની લાચ માગનાર તત્કાલીન જિલ્લા પુ2વઠા અધિકા2ી અને રૂપિયા બે લાખની લાંચ સ્વીકારનાર તેમના દલાલને ખાસ અદાલતે પાચ-પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને બન્નેને…
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન મારામારીની ઘટના બનવા પામી છે.ત્યારે આજે રામનાથપરામાં પરિણીતા અને તેના પુત્ર પર જેઠ…
દિવાળીના સપરમાં તહેવાર દરમિયાન હાઇવે પર યમદુતે પડાવ નાખ્યો હોય તેમ બગોદરા, જામજોધપુ અને દાહોદના ગરબાળા પાસે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતના ત્રણ બનાવમાં સાત વ્યક્તિઓએ જીવ…
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલી એસ્ટ્રોન સોસાયટી પાસેની વિવિધ સરકારી કર્મચારી કો. ઓ. સોસાયટીમાંના 1202.60 ચોરસ મીટર કોમન પ્લોટ પર બે શખ્સો દ્વારા કબ્જો જમાવી…
મોરબીના રફાળેશ્વર ગામ નજીકથી ગોડાઉન ભાડે રાખી નકલી વિદેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હતો. નકલી દારૂની ફેક્ટરી ઉપર મોરબી ક્રાઇમ બ્રાંચે દ્વારા રેઇડ કરી પરપ્રાંતીય 11…