માર્જિન-પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરી 1849 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવતી ટીપી બ્રાન્ચ:કિટ્ટીપરાના વોકળામાં પણ 12 બાંધકામનો કડુસલો અબતક રાજકોટ વન વિક વન રોડ ઝુંબેશ…
saurashtra
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતા તમામ સ્ટાફ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ બન્ને ડોઝ લીધા હશે તો જ પ્રવેશ મળશે: કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવું પડશે સેમ-1ની પરીક્ષાના તમામ…
92.5 ટકા શિક્ષકોએ જુના જમાનાની શિક્ષણ પધ્ધતિ શ્રેષ્ઠ ગણાવી મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં ડો.ધારા દોશીએ 981 શિક્ષકો પાસેથી માહિતી મેળવી સર્વે કર્યો …
25 હજારથી એક લાખનો વેરો બાકી હોય તેવા બાકીદારો પર તવાઈ ઉતારાશે અબતક રાજકોટ કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. 340 કરોડના ટાર્ગેટ સામે માત્ર…
સરકારી હોસ્પિટલમાં 7000 અને ખાનગીમાં 6000 મળી કુલ 13000 બેડ તૈયાર : ટેસ્ટિંગ વધારવા માટે યુનિ. લેબને પણ ચાલુ કરી દેવાશે: જરૂર પડ્યે હાઇવે ઉપર ડ્યુટી…
પીજીવીસીએલ તંત્રએ આરોપીને ફટકાર્યો રૂ.80 લાખનો દંડ અબતક,,અશોક થાનકી, પોરબંદર પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાં બેફામપણે ખનિજચોરીઓ ધમધમે છે. ત્યારે સફાળે જાગેલા પી.વી.સી.એલ. તંત્રએ દરોડો પાડયો હતો…
સંત-મહંત, ધારાસભ્ય, ઉદ્યોગપતિઓ તેમજ અનેક સંસ્થાના મહાનુભાવોની ઉપસ્થિતિ અબતક,જામનગર આખા વિશ્વમાં જામનગર ની ઓળખાણ બ્રાસ ઈન્ડસ્ટ્રીના હબ તરીકે છે. આ બ્રાસ ઈન્ડસ્ટ્રીને નવી ટેક્નોલોજીથી પરિચિત…
અબતક,ઋષી મહેતા, મોરબી હળવદ હાઇવે ઉપર ગઈકાલે મોડીરાત્રે હોટલ નજીક પાર્ક કરેલા ડમ્પર ટ્રકમાં આગ ભભૂકતા પળવારમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ડમ્પર અગનગોળો…
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું દ્વારકા-4 મીમી બાયડ-3મીમી મહીસાગર-2મીમી ખંભાળિયા-2મીમી રાજકોટ-1.1મીમી જામનગર-1મીમી વેસ્ટર્ન ડિસ્ટબનર્સની અસર તળે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં બે દિવસ માવઠાની આગાહી: ધાબળિયું વાતાવરણ રહેશે …
7 અને 8 જાન્યુઆરીએ યોજાવાની હતી એકમ કસોટી અબતક, અમદાવાદ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટેની બીજી એકમ કસોટી આ અઠવાડિયાના અંતમાં યોજાવાની હતી. પરંતુ, હાલમાં 15થી…