saurashtra

રાજકોટમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100 ટકા વિઝિબિલિટી માત્ર 200 મીટર: હાઇવે પર વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવાની પડી ફરજ:…

અબતક,રાજકોટ ધંધૂકાના ભરવાડ યુવાનની હત્યાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘા પડતા પોલીસ દ્વારા હત્યાના ગુનામાં સંડોવાયેલા તમામ શખ્સોને ઝડપી લેવા અને ઉંડાણ પૂર્વક તપાસ કરવા માટે ગૃહ…

અબતક-રાજકોટ કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત…

અબતક,રાજકોટ ધંધૂકામાં ધાર્મિક પોસ્ટનો વિવાદ હત્યા સુધી પહોંચ્યો હતો. જેમાં વિધર્મી બે યુવકે કિશન ભરવાડની હત્યા કરી હતી. આ ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા છે. ત્યારે રાજકોટમાં પણ ધંધૂકાવાળી થતા અટકી હતી. સોસીયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ મુદ્દે વિવાદ છેડાતા 25થી વધુ લોકોએ 5 યુવાન પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે. સમાધાન માટે બોલાવી યુવાને મારમાર્યો : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ  મળતી વિગતો મુજબ ઈન્સ્ટાગ્રામમાં મૂકવામાં આવેલી એક ધાર્મિક પોસ્ટને કારણે વિવાદ સર્જાયો છે. પોસ્ટ ડિલીટ કરવાનું કહી યુવકને ધમકી આપવમાં આવી હતી. એટલું જ નહીં સમાધાન માટે બોલાવી 25 કરતા વધુ શખ્સોએ પાંચ જેટલા યુવાનો પર હુમલો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. શહેરમાં રહેતા વિનય ડોડીયા નામના યુવકે ઈન્સ્ટાગ્રામમાં એક ધાર્મિક પોસ્ટ મૂકી હતી. જેને લઈને ઇરશાદ સંધી નામના એક યુવકે તેને પોસ્ટ ડિલીટ કરવા માટે ઈન્સ્ટાગ્રામમાં જ ગાળો સાથે ધમકી આપી હતી. એટલું જ નહીં બાદમાં જિલ્લા ગાર્ડન નજીક સમાધાન માટે બોલાવી 25થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. જોકે હુમલાની ભનક આવી જતા પોસ્ટ મૂકનાર સહિત સાથે રહેલા અન્ય ચાર યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.ઉલ્લેખનીય છે કે, જે પોસ્ટ માટે આ વિવાદ થયો છે તેને જોતા તેમાં એક ધર્મનાં ભગવાનને અન્ય ધર્મનાં ભગવાન કરતા વધુ શક્તિશાળી બતાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાય રહ્યું છે. ત્યારે અન્ય ધર્મનાં લોકોની લાગણી દુભાતા આ વિવાદ થયો છે.

અબતક, રાજકોટ હાલ કોરોનાની ત્રીજી લહેર જેવી પરિસ્થિતિ છે. મોટા સાથે યુવાનો અને બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે  ત્યારે સરકારી તંત્ર પણ તેની સામે સુસજ્જ…

અબતક, રાજકોટ સૌરાષ્ટ્ર- કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ  ઈન્ડસ્ટ્રી દ્વારા આગામી બજેટ સંદર્ભે પ્રમુખ નલીન ઝવેરીની અધ્યક્ષતામાં ફાઈનાન્સ કમિટીની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવેલ. આ કમિટીમાં…

સાતનાગીર ગેંગ, છારા ગેંગ, તાજીયા ગેંગ, ઘારાગઢ ગેંગ, પોરબંદર ગેંગ, ગેડીયા ગેંગ અને ચડ્ડીબનીયનધારી ગેંગ પોલીસ માટે માથાનો દુ:ખાવો બની ગઇ હતી અબતક,રાજકોટ સૌરાષ્ટ્રમાં બે…

અબતક, રાજકોટ ગોંડલ તાલુકાના હડમતાળા ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમતા રાજકોટનાં નવ પત્તાપ્રેમીને રોકડ, મોબાઇલ અને બે વાહન મળી રૂ. 5.22 લાખના…

અબતક, રાજકોટ શહેરમાં ક્રુરતાની હટ વટાવતો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે પર સ્ત્રીના પ્રેમમાં પાગલ યુવાને તેની જ પત્ની સાથે ઝગડો કરી મારકુટ કરી ચાલુ રીક્ષાએ…

અબતક, રાજકોટ રાજકોટ રેન્ડોનીયર્સ દ્વારા તા . 6 ફેબ્રુઆરી ના રોજ 600 કીમીની સાયકલિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું , રાજકોટ રેન્ડોનીયર્સ ફ્રાન્સની સાયકલિંગ ક્લબ ઑડેક્સ…