રાજ્યમાં નવા 787 કેસ નોંધાયા: 659 દર્દીઓએ કોરોનાને હરાવ્યો: એક્ટિવ કેસનો આંક 4896એ પહોંચ્યો તહેવારના દિવસોમાં જ ફરી રાજ્યમાં કોરોનાએ માથુ ઉંચક્યુ છે. મંગળવારે ગુજરાતમાં નવા…
saurashtra
ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ સૌરાષ્ટ્રમાં આકાર લેનાર ‘શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ’ ના પ્રચાર અભિયાન અને ખાતમુર્હુત અંગે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં પૂ. વ્રજરાજકુમારજી મહોદયની મીટીંગોનો…
જિલ્લામાં 27 બિલ્ડીંગમાં 21મી જુલાઇ સુધી પરીક્ષા ચાલશે: ધોરણ-10ના 4,974, સામાન્ય પ્રવાહના 2100 અને વિજ્ઞાન પ્રવાહના 600 છાત્રોની કસોટી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજથી શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની…
અનરાધાર કૃપા વરસાવ્યા બાદ મેઘરાજાએ સમયસર વિરામ લેતા ખેડૂતોમાં રાજીપો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં સતત 1ર દિવસ સુધી અનરાધાર હેત વરસાવ્યા બાદ મેઘરાજાએ રવિવારે વિરામ લેતા…
અર્હમ યુવા સેવા ગ્રુપ અને કરૂણા ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે ભગીરથ કાર્ય રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર જિલ્લામાં ગૌશાળાઓ – પાંજરાપોળોમાં તથા બિનવારસી ગાય, ભેંસમાં લમ્પી વાયરસની…
રાજયમાં નવા 737 કેસ નોંધાયા: એકનું મોત એકિટવ કેસનો આંક 4274એ આંબ્યો સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરૂવારે નવા 115 કેસ નોંધાયા હતા. જોકે…
આવતીકાલથી વરસાદનું જોર થોડુંક ઘટશે: 22મીથી ફરી નવી સિસ્ટમ સક્રિય થતાં મેઘકૃપાની સંભાવના રાજ્યમાં એકસાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે છેલ્લા 10 દિવસથી અનરાધાર વરસાદ વરસી…
યોજનાનો લાભ સૌરાષ્ટ્ર-કચ્છના યુવક-યુવતીઓને મળે તેમાટે રાજકોટમાં ઈવેન્ટ યોજાશે: જલ્પાબેન આહ્યા, આશ્ર્વીબેન સોની રાજકોટ ખાતે સ્ટાર્ટઅપ યોજનાનો લાભ મેળવવા માટે તા.23ના હેમુગઢવી હોલ ખાતે યોજાનાર ઈવેન્ટ …
પોરબંદર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં સવારથી હળવા ઝાપટાથી લઇ અઢી ઇંચ સુધી વરસાદ સૌરાષ્ટ્રમાં બુધવારે પણ સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી હતી. હળવા ઝાપટાથી લઇ…
‘મેઘ’ મહેરે જગતના તાતને ખુશખુશાલ કરી દીધો કપાસ બાદ 12.18 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર,ગત વર્ષ કરતાં 7.41% વાવેતર વધ્યું: સૌરાષ્ટ્રભરમાં કુલ 30.92 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ:…