બપોરે આગ ઓકતુ આકાશ સાંજે પાણી વરસાવવા લાગ્યું: આજે પણ આવો જ માહોલ સર્જાશેઅબતક,રાજકોટ સૌરાષ્ટ્ર સહિત રાજયના અનેક વિસ્તારોમાં ગઈકાલે મોસમના બે મિજાજ જોવા મળ્યા હતા. …
saurashtra
કુલ 1205 ગામોમાં અંધારપટ્ટ સર્જાયા હતા, યુદ્ધના ધોરણે રીપેરીંગ હાથ ધરી 1197 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાયો : આખી રાત વીજકર્મીઓ રીપેરીંગ માટે દોડધામ કરતા રહ્યા…
વૈશાખી વાયરામાં બદલાયેલા મોસમના મિજાજ વચ્ચે ભારે પવન, ધૂળની આંધી અને વરસાદના ઝાપટાથી વાતાવરણ ડહોળાયું : ઠેર ઠેર છાપરા હોલ્ડિંગ પત્તાની જેમ ઉડયા, ક્યાંક ઝાડવાઓ ધરાશાય…
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં સામાન્યથી લઇ બે ઈંચ સુધી કમોસમી વરસાદ પડ્યો: સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં બે ઇંચ વરસાદ: હજુ આગામી ત્રણ દિવસ રાજ્યમાં…
રીબડામાં 18મીથી આર.એ.આર.ક્રિકેટ કપનો પ્રારંભ: 12 ટીમો વચ્ચે જંગ ચેમ્પીયન ટીમને 11 લાખ અને રનર્સઅપને રૂ.5 લાખનું ઈનામ: ટુર્નામેન્ટમાં મધ્યપ્રદેશ, કેરલા, હૈદરાબાદ, ગજરાત, તામિલનાડુ અને ત્રીપુરા…
2019ની સરખામણીએ 2024માં સૌરાષ્ટ્ર-કચ્છની તમામ આઠેય લોકસભા બેઠકો પર મતદાનની ટકાવારીમાં ઘટાડો ગરમી અને વેકેશનના કારણે મતદાન ઘટયું હોવાનું તારણ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 25 બેઠકો માટે…
બપોરે ભરતડકે પણ મતદાન મથકો ધમધમતા રહે તો લોકશાહીનું પર્વ દિપી ઉઠશે સૌરાષ્ટ્ર- કચ્છની 8 બેઠકો ઉપર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન, સવારે 7 વાગ્યા પૂર્વે જ મતદાન…
સૌરાષ્ટ્ર-કચ્છની 8 મળી રાજ્યની 25 બેઠકો ઉપર સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન: શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મતદાન પ્રક્રિયા યોજાઈ તે માટે તંત્ર એલર્ટ મોડ…
આરટીઓની ઝુંબેશમાં ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરવા બદલ 1351 કેસો કરી રૂ. 49.91 લાખનો દંડ ફટકારાયો રાજકોટ આરટીઓ તંત્ર દ્વારા ગત એપ્રિલ મહિનામાં ચલાવવામાં આવેલી ટ્રાફિક નિયમન…
20 કિલોનો ભાવ 1,300 રૂપિયાથી 2750 નોંધાયો: માર્કેટિંગ યાર્ડમાં દેશી લસણની 1000 ક્વિન્ટલ આવક નોંધાય સૌરાષ્ટ્રમાં સારી એવી માત્રામાં લસણનું ઉત્પાદન થયું છે. ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારના…