બી.એ, બી.કોમ, એમ.બી.એ. સહિતના જુદા-જુદા કોર્ષની ત્રીજા તબકકાની પરીક્ષામાં પણ ચોરીના દૂષણની ભીતિ યથાવત: કાયમી નિરાકરણનો અભાવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ બે તબકકાની પરીક્ષા પૂર્ણ થયા બાદ…
saurashtra university
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસીમાંથી કોમ્પિટીટીવ એકઝામના પાઠ ભણી અસંખ્ય વિદ્યાર્થીઓને આકાશે આંબતી સફળતા મેળવી: સરકારે પણ સીસીડીસીની કામગીરીની નોંધ લીધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૯ ભવન આવેલ છે. સીસીડીસી…
સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના માર્ગદર્શક પાઠશાળામાં ૩૦૦ વિદ્યાર્થીઓ જોડાયા: તજજ્ઞ પ્રફુલ્લભાઇ ગઢવીએ આપ્યું માર્ગદર્શન સીસીસી યુજીસી અને સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વર્તમાન સેનેટની છેલ્લી બેઠક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં કુલ ૧૪ વિદ્યાશાખામાં કુલ ૭૬૫૨ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવેલ…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શા ભવન દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ યોજાયો ફીઝીકસ વિષયમાં કારકિર્દી ઘડવાની વૈજ્ઞાનિકોએ છાત્રોને આપી શીખ યુનિવર્સિટી ભૌતિક શા ભવન ખાતે રાષ્ટ્રીય પરિસંવાદ અંતર્ગત…
સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષા દરમિયાન ચોરીનો સીલસીલો યાવત સૌરાષ્ટ્રભરની સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાંથી પકડાય છે દરરોજ પરીક્ષા ચોરી એ-ગ્રેડ સૌ.યુનિ.ની પરીક્ષાઓમાં ચોરીનો સીલસીલો યાવત રહ્યો છે. પ્રમ તબકકાની…
એ.ડી શેઠ પત્રકારત્વ ભવન અને એલ્યુમની એસોસિએશન આયોજિત અનેરો પરિસંવાદ ૨૧મી સદી અને મુદ્રણ માધ્યમો વિષય પર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા વરિષ્ઠ પત્રકાર નગીનદાસ સંઘવી તથા કૌશિક…
યુનિવર્સિટીની પરીક્ષામાં કોપી કેસ ન થાય એવું ભાગ્યે જ બને: તંત્રની લાખ કોશિષ છતા સૌરાષ્ટ્રમાં પરીક્ષા ચોરીનું દુષણ યથાવત: કાયમી નિરાકરણ અનિવાર્ય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા હોય…
‘એ’ ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે પરીક્ષાચોરી મોટો પડકાર: બી.એ., બી.સી.એ., બી.કોમ., બી.એસસી. સહિતના જુદા-જુદા કોર્ષની પરીક્ષાઓ શરૂ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હાલ પરીક્ષા ફીવર છવાયો છે. ગઇકાલે…