આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધ્યાપક મંડળ દ્વારા આજરોજ કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાતમાં પગાર પંચની અમલવારી હજુ થઈ નથી માટે કાળી પટ્ટી ધારણ…
saurashtra university
વિદ્યાર્થીઓને ફિના પ્રમાણ કરતા ઓછી સ્કોલરશીપ મળતી હોવાનો આક્ષેપ: રજુઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતી સેલ ફાઈનાન્સ કોલેજોમાં બી.એસ.સી અને બી.કોમમાં સમાજના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં અન્યાય થતો હોય…
રાજકોટ કલેક્ટર દ્વારા ભારે વરસાદની આગાહીના કારણે શાળા-કોલેજોમાં બે દિવસની જાહેર રાજા આપવામાં આવી હતી. જેના લીધે રાજકોટના શાળાઓમાં 28 અને 29 બે દિવસની રજા રાખવામા…
ભારત સરકારના કેન્દ્રિય હિન્દી સંસ્થાન દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.માં ભકિત આંદોલન વિષયક વ્યાખ્યાન અપાયું ભારત સરકાર સંચાલીત કેન્દ્રીય હિન્દી સંસ્થાન આગા અને ગાર્ડી રિસર્ચ ઇન્સિટયુટ ફોર ડાયસ્પોરા…
સૌરાષ્ટ્ર યુનિ.ના એમ.બી.એના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સંબોધતા રિવર્સ સપ્લાઇ ચેનના વધતા ઉપયોગ અંગ માહિતી અપાઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેશ મેનેજમેન્ટના ઓડિટોરીયમમાં અમેરિકાની ફ્લોરીડા સ્ટેટ…
કટકી મામલે ઈન્ચાર્જ કુલપતિને આવેદન અપાયું રાજકોટ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેડિકલ વિભાગમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ સાથે આજે કુલપતિને આવેદનપત્ર…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમ.જે.એમ.સી. સેમ.૧ ન્યુનું ૭.૬૯ ટકા, એમ.જે.એમ.સી. સેમે.૨ ન્યુનું ૫૯.૬૮ ટકા, બી.સી.એ સેમ.૫નું ૩૪.૬૮ ટકા, એમ.એસ.સી. સેમ.૩નું ૯૧.૬૭ ટકા, એમ.એસ.ડબલ્યુ સેમ.૩નું ૫૭.૧૪ ટકા એમ.પી.ઈ.ડી.…
સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં ઓછી ટકાવારી ધરાવતા વિર્દ્યાથીઓને એડમીશન ન અપાતા હોવાથી ફરિયાદ: કુલપતિને આવેદન બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર યા બાદ કોલેજોમાં એડમીશન લેવા વિર્દ્યાીઓની પડાપડી…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો અને સંલગ્ન કોલેજોમાં ઓકટોબરી જાન્યુઆરી સુધીનો તબક્કાવાર પરીક્ષા કાર્યક્રમ જાહેર કરી દેવાયો આગામી દિવસોમાં સેમેસ્ટર સિસ્ટમ રદ્દ થાય તો આખુ પરીક્ષાનું માળખુ નવેસરી…
રિપીટરોની ૫માં સેમેસ્ટરની પરીક્ષાના પ્રમ દિવસે જ અમરેલીમાં ૬, ખંભાળિયામાં ૬, જૂનાગઢમાં ૨ અને વેરાવળમાં ૩ કોપીકેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગઈકાલી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની યુનિવર્સિટી સંલગ્ન…