૧૩૪ કેન્દ્રો પર ૧૬૪૫૯ વિધાર્થીઓ પરીક્ષા આપશે: હાલ પરીક્ષા ન આપી શકે તેવા વિદ્યાર્થીઓને સપ્ટેમ્બર માસમાં વધુ એક તક અપાશે પરીક્ષા પૂર્વે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.દેસાણીએ કણસાગરા…
saurashtra university
યુનિવર્સિટીમાં કોરોનાના કેસો વધતા સિન્ડીકેટ સભ્ય હરદેવસિંહ જાડેજાએ કુલપતિને કરી લેખીતમાં રજૂઆત છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ૨૧ જેટલા કર્મચારીઓ-અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.એડ. કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કો૨ોનાના સમયમાં સૌ૨ાષ્ટ્ર યુનિવર્સિટીની બી.એડ. પ્રવેશ કાર્યવાહી સામાન્યત: જુન મહિના સુધીમાં પૂ૨ી ક૨વાની હોય છે ત્યા૨ે આ વખતે પ્રવેશ…
પીજીની પરીક્ષા આપનાર વિદ્યાર્થીનીને કોરોના પોઝીટીવ આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મદદરૂપ થશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પી.જી.ની ચાલુ પરીક્ષામાં તા. ૮-૮-૨૦૨૦ ના રોજ પી.જી. ની પરીક્ષા આપનાર એક વિદ્યાર્થીનીને…
ઘનિષ્ઠ વનના નિર્માણ માટે કુલપતિ-ઉપકુલપતિ દ્વારા શ્રીફળ વધેરીને વૃક્ષારોપણના નુતન પ્રકલ્પનો શુભારંભ: પ્રથમ ફેઈઝમાં આશરે ૧૧ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર: મિયાવાકી પદ્ધતિથી ૧ માસમાં ૫૦ હજાર…
કાલથી ૧૩ ઓગસ્ટ સુધી એકસટર્નલનાં વિદ્યાર્થીઓ પોતાની નજીકનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીજી.ની સેમેસ્ટર-૨ની તમામ પરીક્ષાઓ કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણીનાં…
આજે સવારના સેશનની પરીક્ષામાં એક પણ કોપી કેસ ન નોંધાયો આજની સિન્ડીકેટની બેઠકમાં પ્રો.વંકાણીનો આંતરિક ફરિયાદ સમિતિનો રિપોર્ટ ખોલાશે: મહિલા અધ્યાપકની ચેમ્બરમાંથી સીસીટીવી દૂર કરવાનો નિર્ણય…
૬૬ કેન્દ્રો પર ૧૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે કુલપતિ-ઉપકુલપતિએ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને થર્મલ ગનથી ટેમ્પેરચર ચેક કરાયું, પુરા સોશિયલ ડિસ્ટન્સ સાથે…
વિદ્યાર્થીઓ ચિંતા વગર પરીક્ષા આપે: કુલપતિ ડો.દેસાણી અમદાવાદની સિમ્સમાં દાખલ થયેલા ડો.પ્રજાપતિ પણ પરીક્ષા આપે છે: તમામ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓનું થર્મલ સ્ક્રીનીંગ: સામાજીક અંતર સાથે માસ્ક…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતીકાલથી મેડિકલ, પેરામેડિકલની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. હાલ કોરોનાનાં કપરા કાળમાં યુનિવર્સિટી દ્વારા બેચરલ ફાઈનલ વર્ષ સિવાયનાં તમામ રેગ્યુલર અને એટીકેટી…