વરસાદ ખેંચાતા વધુ નર્મદાના નીરની માગણી: ટૂંકાગાળાના આયોજન માટે સૌની યોજના અંતર્ગત 150 એમસીએફટી પાણી ડેમમાં ઠાલવવા અથવા હડાળા-કોઠારીયા લાઈન મારફત રોજ ઘટતું પાણી આપવાની કરાઈ…
saurashtra news
ઈડબલ્યુએસ-1 કેટેગરીના 1648 અને એમઆઈજી કેટેગરી-847 આવાસ માટેના ફોર્મ હવે 23મી જુલાઈ સુધી મેળવી પરત આપી શકાશે કોર્પોરેશન દ્વારા એમઆઈજી અંતર્ગત 3 બેડ, હોલ, કિચનની સુવિધાવાળા…
હોટલમાં રૂમ ભાડે રાખી જુગાર રમતા 13 શકુનીઓ રૂ.6.61 લાખની રોકડ સાથે ઝડપાયા ભુજમાં મહિલા સંચાલિત જુગારધામ પર પોલીસ ત્રાટકી, 8 મહિલા સહિત 9 પત્તાપ્રેમી ઝડપાયા:…
ધો.9 થી 12 બંધ કરવાનો નિર્ણય લેવાતા કસ્તુરબા ગાંધી ક્ધયા વિદ્યાલયની છાત્રાઓ અને વાલીઓનું કલેકટરને આવેદન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા મુકામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત…
નગરપાલિકા દ્વારા તાત્કાલીક પગલા ભરવા નગરસેવક અફઝલ પંજાની રજુઆત છેલ્લા ઘણા દિવસ થી વેરાવળ પાટણ શહેર મા હડકાયા કૂતરા ઓ દ્વારા અનેક લોકો ને કરડી લીધાના…
સૌથી વધુ આવક મિલ્કતવેરા પેટે રૂા.19 કરોડની થઇ: મિલ્કતવેરાની આવકનો વાર્ષિક લક્ષ્યાંક છે રૂા.80 કરોડ: વોટર વર્કસની આવક રૂા.6.67 કરોડ મહાનગરપાલિકાની મિલ્કત વેરા પેટેની આવકના વાર્ષિક…
બાળકો સાથેના ‘મોકળા મને’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ જાહેરાત કાળમૂખા કોરોનાની બીજી અને ઘાતક લહેરે રાજયમાં અનેક બાળકોનાં માતા પિતા છીનવી લીધા છે. અને તેમને…
આઈટીઆઈના વેલ્ડર ટ્રેડના સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ડી.એન. રાઠોડ મફત શિક્ષણ આપીને રોજગારીની જવાબદારી પણ નિભાવશે સુરેન્દ્રનગરની આઈ.ટી.આઈ.માં કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકને ઈંઝઈં ના વેલ્ડરટ્રેડના ઈન્સ્ટ્રક્ટર મફત શિક્ષણ…
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એકપણ ગામને રસીનો પૂરતો જથ્થો ન ફાળવતા સ્થિતિ હજુ ખરાબ રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના વેક્સિન આપવાની કામગીરી બંધ રહ્યાં બાદ આજથી ફરી…
બંગાળની ખાડીમાં કાલે સર્જાનારૂ લો પ્રેસશ આખુ સપ્તાહ વરસાદ આપશે: સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક બે થી ત્રણ ઇંચ સુધી વરસાદની સંભવના મુરજાતી મોલાતને વરૂણ દેવ ઉગારી લેશે: સવારથી…