રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં કુટુંબીને ત્યાંથક્ષ જમીને પરત ફરતી તરૂણીનદે પાડોશમાં રહેતા ‘ઢગા’એ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાતા પોલીસે એક સંતાનના પિતા પરબતભાઈ ગાંગાભાઈ…
saurashtra news
જૂના રેલવે સ્ટેશન પાસે રેલવેની જમીન પર ખડકી દેવાયેલા ગેરકાયદેસર દબાણો ગઈકાલે રેલવે પોલીસ દ્વારા દૂર કરાવાયા હતા. રેલવેની આ જગ્યામાં અગાઉ ઘણી વખત ગેરકાયદેસર દબાણો…
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરના પડાણા પાટિયા પાસે ગઈકાલે બપોરે કાર આડે કૂતરું ઉતરતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા…
મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાએ ચાલુ નાણાંકીય વર્ષમાં 50 કરોડની આવકનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આ સામે પ્રથમ ત્રિમાસિક (ક્વાર્ટર)માં રૂા.12 કરોડ જેટલી આવક મેળવી લીધી છે.…
કેશોદ, જય વિરાણી: કેશોદ નગરપાલિકા કારોબારી સમિતીની બેઠક મળી હતી. જેમાં એકથી ચૌદ જુદા-જુદા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કેશોદ નગરપાલિકામાં આવેલ રહેણાંક અને…
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારો માટે નિયત માપદંડો ધરાવતા સામાજિક, આર્થિક અને જાતિ આધારીત સર્વેક્ષણ ૨૦૧૧ની યાદીમાં સમાવિષ્ટ પરિવારોને કુટુંબ દીઠ…
ગુજરાતમાં એકમાત્ર રાજકોટ ખાતે આકાર લઈ રહેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનો લોગો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ૧૪ વિષયોને એકત્ર કરી ગુજરાતની ગરિમાને જાળવી…
સામાન્ય કાર્યર્ક્તા તરીકે પોતાની કારકીર્દી શરૂ કરનાર અને વિવિધ સંગઠનલક્ષી કામગીરીઓ સફળતાપૂર્વક નિભાવી ચૂકેલા પ્રદેશ અધ્યક્ષ્ા તરીકે તા.ર0/7/ર1ના રોજ પોતાના કાર્યકાળના 1 વર્ષ પૂર્ણ થવાના અવસરે…
દરેક મનુષ્યના જીવન ઘડતરમાં જેનું મહત્વપૂર્ણ સ્થાન હોય છે. તેવા પરમ આદરણીય સદ્ગુરૂના પૂજન માટેનો મંગલકારી અવસર એટલે ‘ગુરૂપૂર્ણિમા’ શ્રી આપાગીગાના ઓટલાના મહંત પૂજ્ય નરેન્દ્ર બાપુ…
હવે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થવાનું શરૂ થશે. આ માટેના પ્રોજેકટની જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ વિચારણા ચાલી રહી છે. જિલ્લાનો કોઈ…