સ્ટલિંગ હોસ્પિટલમાં પોરબંદરના દર્દી દિપકભાઇના મગજને ખોલ્યા વગર મગજની નસની મોરલીની ન્યુરો-એન્ડોવાસ્કયુલર પઘ્ધતિ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે. આ સર્જરી અનુભવી નિષ્ણાંત ડો.ગૌરાંગ વાઘાણી અને…
saurashtra news
ચમરબંધી વ્યાજખોરોને પાસા તળે જેલમાં ધકેલાશે: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ: વ્યાજના ધંધાર્થીઓ સામે પોલીસે ધોસ બોલાવવા યોજેલા લોકદરબારમાં 86 થી વધુ અરજદારોએ વ્યાજખોરો સામે કરી રાવ…
પગાર અને બોન્ડના પ્રશ્ને તબીબોનો ઉગ્ર વિરોધ સાથે સુત્રચાર રાજ્યભરના 2000થી વધુ તબીબો હડતાલમાં જોડાયા આરોગ્ય સેવા ખોરવાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી પીડીયું મેડિકલ કોલેજનાં રેસિડેન્ટ ડોક્ટરો પોતાની માગને લઇને હડતાળ પર ઉતર્યા છે. અલગ અલગ જૂની માગણીઓને લઇને 250 રેસિડેન્ટ અને 150 ઇન્ટરનલ ડોક્ટરો અને 50 બોન્ડેડ તબીબો મળી કુલ 400 જેવા ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે. આજરોજ પીડીયું કોલેજ પર તબીબો પોઝિટિવ વેયમાં વિરોધ કરયો છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને હડતાલ પર રહેલા તબીબોએ બ્લડ ડોનેટ કર્યું છે જેમાં 100 જેવી બ્લડ બોટલ એકઠું કરવામાં આવ્યું છે સાથે ઠેર ઠેર,રાજકોટ,ગાંધીનગર સુરત,એમ અલગ અલગ 2000 જેવા તબીબો હડતાલ પર ઉતરતા પરિસ્થિતિ ખોરવાઈ છે અને ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે, ગાંધીનગર ખાતે કમિશનર દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. આજે સતત ત્રીજા દિવસે હડતાળ યથાવત રાખી ‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તબીબોએ હાલ ઈમર્જન્સી સેવાઓમાંથી પણ હાથ ખેંચી લીધો છે જેથી દર્દીઓની સ્થિતિ બગડતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે. ઉલ્લેખનીય છે કે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તબીબોની હડતાળ ગેરવ્યાજબી હોવાનું જણાવી તેમને તાત્કાલિક ફરજ પર પાછા જોડાવા સૂચન કર્યું છે. આમ ન કરવા પર સરકાર દ્વારા આવા તબીબો સામે એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ શકે છે. આવેદન બાદ મામલો ઉગ્ર બન્યો છે અને જ્યાં સુધી માંગણીઓ સંતોષવામાં નહિ આવે ત્યાર સુધી તબીબોનો હડતાલ ચાલુ રહેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જે ત્રીજા દિવસે ડોકટરોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોનું કહેવું છે કે , જ્યારે સિવિલ…
અબતક, રાજકોટ : સુશિક્ષત અને તાલીમબધ્ધ યુવાઓ એ રાષ્ટ્રની આગવી સંપત્તી છે. સમગ્ર વિશ્વમાં આપણો દેશ એ સૌથી વધુ યુવાઓથી સમૃધ્ધ છે. આ યુવાઓના રાષ્ટ્રના વિકાસમાં…
પ્રથમ રાષ્ટીય મનોવિજ્ઞાન મેળો અને કોવિડ સમયમાં વિવિધ લોકોનું કાઉન્સેલિંગ અને 126 મનોવૈજ્ઞાનિક આર્ટિકલ તેમજ સર્વે બદલ રેકોર્ડ સ્થપાશે કોરોનાની મહામારી દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા…
શહીદો અને સૈનિકોના સન્માનમાં ફરતી મશાલ 8મીએ દ્વારકા પહોંચશે રણમલ તળાવ ખાતે 31-ઇન્ફન્ટ્રી બ્રિગેડ દ્વારા આયોજીત સમારોહમાં દેશભરમાં ફરીને તા.16 ડીસેમ્બરે દિલ્હીના શહિદ સ્મારક ખાતે પહોંચનારી…
બાળકોમાં ચાઈનીઝ લાઈટવાળી રાખડીનો ક્રેઝ ઘટ્યો: ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કોરોના કેસ ઓછા થતાં રાખડીનું વેચાણ વધ્યું લોકડાઉન ખુલ્યા બાદ વેપાર-ધંધાએ રફતાર પકડી છે. આગામી…
ધ્રોલ-જોડિયા અને જામનગર તાલુકામાં કોરોનાના કારણે તેમજ રસ્તાઓના પ્રશ્નને લઇને અનેક એસ.ટી. બસોના રૂટો બંધ કરી દેવાયા હતાં. ગ્રામજનોની એસ.ટી. બસ અંગેની ફરિયાદોને ધ્યાને લઇ ધારાસભ્ય…
જી.જી. હોસ્પિટલમાં ઓપીડી સેવાને અસર: સિનિયર ડોકટરોએ મોરચો સંભાળ્યો જી.જી. હોસ્પિટલમાં પીજીના ડીગ્રી ધરાવતા બોન્ડેડ વિદ્યાર્થીઓની વ્યાજબી માંગણી સરકાર દ્વારા ન સ્વીકારાતા તબીબ વિદ્યાર્થીઓએ દેખાવ પ્રદર્શન…
નગરપાલિકાએ પોતાના ઘરના નિયમો બનાવ્યાં છે : ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા રાજ્ય સરકાર દ્વારા દલિત સમાજ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના દલીત સમાજ…