મુખ્યમંત્રીના હસ્તે કેમ્પસ નિર્માણના કામનું યું ખાતમુહૂર્ત: અંદાજીત રૂા.૨૦૦ કરોડના ખર્ચે બે વર્ષે તૈયાર નાર કેમ્પસ સંપૂર્ણ ઈકોફ્રેન્ડલી હશે કેમ્પસમાં ઉર્જાની બચત અને પ્રદુષણમાં ઘટાડો કરવાની…
saurashtra news
રમત-ગમત, વિજ્ઞાન, ભાષા સહિતના વિષયો એજયુકેશન ફેરમાં આવરી લેવાયા રાજકોટ દિલ્હી પબ્લીક સ્કુલ દ્વારા ‘એજયુકેશન ફેર’નું આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રમત…
ટીમ સરદારધામ દ્વારા કરાયું આયોજન: સિવીલ સર્વીસ તાલીમ કેન્દ્રનો પણ થશે શુભારંભ સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ પ્રમોશનલ કાર્યક્રમ રપ તથા જીપીએસસી- યુપીએસસી સીવીલ…
રકતદાન કેમ્પમાં ૧૦૦ જેટલી બોટલ રકત થયું એકત્ર શહેરની પારૂલ યુનિવર્સિટી તથા રાજકોટ હોમીયોપેથીક મેડીકલ કોલેજ દ્વારા થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું…
પરંપરાગત પોષાકમાં માલધારી સમાજનાં યુવાનો બાઈક રેલીમાં જોડાશે વિશ્વભરમાં વસવાટ કરતા માલધારી સમાજનાં લોકો ૨૬ નવેમ્બરને વિશ્વ માલધારી દિન તરીકે મનાવે છે. આ દિવસને નેશનલ મિલ્ક…
લગ્નની સિઝન જામી છે. આ વર્ષે લગ્નસરામાં અવનવી ફેશન જોવા મળી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રેન્ડમાં બદલાવ આવ્યો છે. પરંપરાગતની સાથે આધુનિકતા પણ…
સીવીલ હોસ્૫િટલ ચોક, બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાની તદન નજીક ટ્રાયેન્ગ્યુલર ઓવરબ્રીજ બનાવવાની તજવીજ મહાનગરપાલિકાના વર્તમાન શાસકો દ્વારા થઇ રહી છે. જેનો રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડીયા રાજકોટ…
જૂન માસમાં પ્રથમ બેન્ચ શરૂ કરવા તંત્રની કવાયત: દિલ્હી એઇમ્સની ટીમ અને પીએમએસવાયના જોઇન્ટ ડાયરેકટરે સ્થળ નિરિક્ષણ કર્યુ: જમીન સંપાદન, પાણી અને વીજળી સહિતના મુદે કરાઇ…
લગ્નસરાની મૌસમ ખીલતાની સાથે જ ટી આમો, બાટા, બોમ્બે સ્ટાઇલ સહિતના શોરૂમમાં ગ્રાહકોની ભીડ જામી લગ્ન જીવનએ શુભ શરુઆત માનવામાં આવે છે. ત્યારે આ મંગળ અવસર…
આઈટીઆઈના ઈન્સ્ટ્રકટરો માટે આંતરરાષ્ટ્રીય સંસના સહયોગી દિવ્યાંગોને સ્વનિર્ભર બનાવવાની તાલીમ અપાઈ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા…