અમદાવાદની સાલ એન્જિનિયરીંગ કોલેજમાં સન્માન મેળવતા રાજકોટના મહિલા પ્રોફેસર ક્ધદ્રની સંસ્થા ઈન્ડિયન સોસાયટી ફોેર ટેકિનકલ એજયુકેશન દ્વારા દર વર્ષે અપાતા પ્રતિષ્ઠિત રિજિયોનલ અવોર્ડસમાં વર્ષ ૨૦૧૯નો બેસ્ટ…
saurashtra news
લવ ટેમ્પલ ખાતે આયોજીત ત્રિ-દિવસીય મહોત્સવમાં લોકોના ટોળા ઉમટયા ક્રીસમસના તહેવાર નિમિતે રાજકોટના લવ ટેમ્પલ ખાતે પ્રેમ મહોત્સવનું આયોજન કરાયું હતુ. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં લોકો ઉમટી…
મુમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સવન રાજકોટ મેરેથોન -૨૦૧૯ને ફલેગ ઓફ: રાજકોટ દોડયુ બાળકો, યુવાનો અને વયસ્કો મળી કુલ ૩૫ હજારથી વધુ દોડવીરોએ મેરેથોનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો શરદઋતુની…
આગમાં ૩૬૦૦ કટા સીંગદાણા, ૧૦ હજાર બોરી મગફળી, બારદાન અને મશીનરી બળીને ખાક શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ શહેરમાં ભાગોળે કુવાડવા જીઆઈડીસીમાં શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીઝનામના…
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની વેબસાઈટ પરી ટિકિટ બુક કરાવી શકાશે: ૯મીથી કાઉન્ટર દ્વારા ઓફલાઈન વેંચાણ: ટિકિટનો ભાવ રૂા.૫૦૦થી લઈ ૧૦,૦૦૦ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ…
એસ.વી. વિરાણી સ્કુલ એલ્યુમની એસોસીએશનનાં નેજા હેઠળ વિરાણી સ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂ શિષ્ય સ્નેહ મિલન કાર્યક્રમ છેલ્લા ૧૧ વર્ષોથી હષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ…
મુલાકાતીઓ નાના બાળકોના પ્રોજેકટ નિહાળી મંત્રમુગ્ધ શહેરની જાણીતી લીટલ લોર્ડઝ સ્કુલ દ્વારા બાળકોના વિકાસ અને કૌશલ્ય વધારવાના હેતુથી સાયન્સ ફેર ૨૦૧૯-૨૦નું આયોજન કરાયું જેમાં ધો.૧ થી…
૨૩૮ બેડના સુપર સ્પેશ્યિાલીસ્ટ બ્લોકમાં યુરોલોજી, નેફ્રોલોજી, કાર્ડીયોલોજી, ન્યુરોલોજી, પીડીયાટ્રીક સર્જરી અને પ્લાસ્ટીક સર્જરીના દર્દીઓને નિ:શુલ્ક સારવાર આઠ ઓપરેશન થિયેટર, ૪૦ બેડનું સર્જીકલ આઇસીયુ, ૧૯ બેડનું…
‘અબતક’ મીડિયાના સથવારે નવજીવન ટ્રસ્ટ દ્વારા કરાયેલું આયોજન ત્રણ દિવસ સુધી વિવિધ સ્પર્ધા યોજાશે સંસાર ના તમામ વર્ણ ના લોકો ને એક તાંતણે બાંધી રાખતું હોય…
પ્રદેશ ભાજપ પ્રવકતા ભરતભાઈ પંડ્યા સહિત અનેક આગેવાનો ઉપસ્થિતિ રહી પ્રબુધ્ધ નાગરિકો અને કાર્યકર્તાઓને આપ્યું માર્ગદર્શન દેશભરમાં જ્યારી નાગરિક સંશોધન કાયદો અમલી બન્યો છે. તે સમયી…