saurashtra news

IMG 0360.jpg

મ્યુ. કોર્પો. સંચાલીત શાળામાં અભ્યાસ કરતા સમાજના દીકરા-દીકરીઓને સન્માનીત કરાશે: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આગામી તા.પમી જાન્યુઆરીને રવિવારના રોજ ક્ષત્રીય રાજ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા તૃતીય ગુંદકી…

Screenshot 20200101 132653.jpg

શહેરમાં થર્ટીફર્સ્ટની રાત્રીના ધુમ સ્ટાઈલથી બાઈક ચલાવી જાહેર માર્ગો પર ફરી છાગટા બનેલા કેટલાક છેલબટાવ શખસોની પોલીસે શાન ઠેકાણે કરી હતી. ગઈકાલે થર્ટી ર્ફ્સ્ટની રાત્રીના કાલાવડ…

vlcsnap 2020 01 01 09h36m04s966

બોલીવુડ સિંગર, હાઇવોલ્ટેજ ડીજે, ફોરેન કાર્નિવલ ડાન્સ ગૃપ, પર્સનલાઇઝડ એલઇડી ડાન્સ ફલોર પર રાજકોટીયન્સે ૨૦૧૯ને ગુડબાય અને ૨૦૨૦ને કર્યુ વેલકમ કશિનો ન્યુ યર પાર્ટી રાજકોટવાસીઓ માટે…

DSC 2496 e1577797581907

૪૦૦ થી વધુ છાત્રો વિવિધ સ્પર્ધામાં લેશે ભાગ રાજકોટ શહેરનાં વોર્ડ નં.૧ ના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નિધિ સ્કુલ દ્વારા છેલ્લા ૪ (ચાર) વર્ષથી સ્કુલના સંસ્થાપક સ્વ.…

IMG 20191213 120346 e1577794619602

રાજ્ય કક્ષાનથી પ્રજાસત્તાક પર્વનથી ઉજવણીમાં ૪૨ હજાર જેટલા કાગળના ફોલ્ડ કરેલા પીસથી ત્રિરંગાનથી કલાકૃતિ બનાવાશે : ૧૦ ફૂટનથી કલાકૃતિથી અગાઉનો દુબઈનો રેકોર્ડ તૂટશે રાજકોટમાં પ્રજાસત્તાક પર્વનથી…

vlcsnap 2019 12 30 17h10m25s015

રાજકોટના રાણપરમાં સેવાનો કરાયો પ્રારંભ રાજકોટના રાણપર ગામ ખાતે દેવ કસ્તુર સ્વાસ્થ્ય કેન્દ્ર પર પ્લેક્ષક કાર્ડિયાક કેરનથી શરૂઆત કરવામાં આવી છે. પ્લેક્ષસ કાર્ડિયાક કેર હોસ્પિટલના ડોકટર…

vlcsnap 2019 12 31 13h06m17s242

સૌરાષ્ટ્ર-કચ્છ માટે અપાયેલા મસમોટા ૩૨૦૦ કરોડના ટાર્ગેટને પહોંચી વળવા અધિકારીઓ દોડયા છતાં વસુલાત ૫૦ ટકાથી પણ ઓછી નવા વર્ષમાં ટાર્ગેટ પૂર્ણ કરવા માટે રાજકોટ આવકવેરા વિભાગ…

IMG 20191230 125902

મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ૨૦૧૯માં ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ગુજરાતની સૌથી મોટી ટીપી સ્કીમ ટીપી ૩૬ (રૈયા)…

K.B. MAHAJAN

દાદરાનગર હવેલી પોલીસ નીરીક્ષક કે.બી. મહાજને નવા વર્ષની શુભકામનો પાઠવતા જણાવ્યું કે થર્ટી  ફર્સ્ટના દિવસે સમગ્ર સેલવાસ વિસ્તારમાં પોલીસ તૈનાત રહેશે. સવિશેષ લોકો થર્ટી ફર્સ્ટ ઉજવે…

IMG 20191230 WA0181

ઓફિસર ઓન સ્પે. ડયુટી સિટી એન્જીનીયર અલ્પના મિત્રાએ જણાવ્યું હતું કે, એર્ફોડેબલ હાઉસીંગમાં ગ્રીન બિલ્ડીંગ ક્ધસેપ્ટ મુકયો જેના માટે સરકાર દ્વારા સર્ટીફીકેટ પણ અપાયું છે. સ્માર્ટ…