ડાયરીની વિગતો મહિનાઓ પહેલા મંગાવી લેવાય છતાં છપાવવામાં ભેદી ઢીલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે નાણાકિય વર્ષનાં આરંભે એટલે કે એપ્રિલથી ૩૧ માર્ચ સુધીનાં સમયગાળા માટે…
saurashtra news
આમ્રપાલી ફાટક પાસે ધ્રુવનગર નજીક ૩૦૦ એમએમની એસીપ્રેશર પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા જળબંબાકાર જેવી સ્થિતિ: સુભાષનગર, ચુડાસમા પ્લોટ, ધ્રુવનગર અને વૈશાલીનગરમાં પાણી વિતરણ ૭ કલાક મોડુ શિયાળાની…
નાનામવા ચોકડી, રામાપીર ચોકડી, કાલાવડ રોડ પર જડુસ રેસ્ટોરન્ટ પાસે, ગ્રીનલેન્ડ ચોકડી અને ઉમિયા ચોક ખાતે બનશે બ્રિજ: ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ માટે રૂા.૧૪૪.૫૪ કરોડ મંજુર કરાયા શહેરમાં…
ઈન્ડિયન યોગ એસો દ્વારા ગુજરાત ચેપ્ટરની રચના,જેની પ્રથમ મીટીંગ અમદાવાદમાં મળી ઈન્ડિયન યોગ એસોસિએશન એક સ્વાયત્ત સંંસ્થા છે. જેમાં દેશના તમામ પ્રતિષ્ઠિત યોગ સંસ્થાઓ જોડાયા છે.…
રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘનાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં સવ્યવસ્થા પ્રમુખ અને સ્પીપાના તજજ્ઞ નરેન્દ્ર દવેનાં વરદહસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન: મુખ્ય વકતા તરીકે પુરાતત્વ જ્ઞાતા, જાણીતા સાહિત્યકાર અને પૂર્વ આચાર્ય…
ભકિતનગર પોલીસે આધુનિક ટેકનીકનો ઉપયોગ કરી અલગ અલગ ટીમો બનાવી ગુગલમાં ‘ૠઅખઇકઈંગૠ ઝઅછૠઊઝ’નું લોકેશન સેટ કરી દરોડો પાડયો: શહેરમાં પ્રથમ વખત પોલીસે જુગારીયાઓના પાયલોટ (ખબરી)ની નજર…
શાળા કક્ષાએ વિવિધ ૧૧ ઈવેન્ટમાં પ્રથમ ત્રણ વિજેતાઓએ સી.આર.સી. કક્ષામાં ભાગ લીધો: શહેરની કુલ ૨૫ સી.આર.સી.માં ૮૦૦ બાળ રમતવીરોએ ભાગ લીધો નગર પ્રા. શિક્ષણ સમિતિની શાળામાં…
મહિલા કેદીઓ માટે સેનેટરી પેડ વેન્ડીંગ મશીન મુકાયું: હાઈકોર્ટના રજીસ્ટ્રાર, રાજય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર અને ડિસ્ટ્રીકટ જજ ગીતા ગોપી સહિત ઉપસ્થિત રહ્યા રાજય કાનૂની…
સ્વ. પાંચાભાઈ સોરઠીયાની પૂણ્યતિથિ નિમિતે યોજાયો મહારકતદાન કેમ્પ: સર્વરોગ નિદાન શિબિરનો અનેક લોકોએ લીધો લાભ જરૂરીયાતમંદોને લોહી સમયસર મળી રહે તે માટે અનોખો સેવાયજ્ઞ સોરઠીયા પરિવાર…
આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે લોધીકા ખાતે આવેલ લોહાણા સમાજના સુરાપુરા વેલાબાપાના દેવસ્થાનકને ૨૦૫ વર્ષ પૂરા થતા સમાજના આગેવાનો દ્વારા ભવ્ય ઉજવણી કરવાનું સમસ્ત કારીયા પરિવાર દ્વારા…