યોગ ગર્ભસંસ્કાર અને નેચરોપેથીની થેરાપીથી સુધરતું સ્વાસ્થ્ય શિયાળાની ઋતુ આવતા જ લોકો પોતાના આરોગ્યને સ્વસ્થ રાખવા ત્રણ ચાર માસ સુધી વિવિધ કસરતો, યોગાસનો અને વ્યાયમો કરીને…
saurashtra news
અમન નિમાવત, હેતલ વારા અને ધ્યેય પંડ્યા ચીનનાં નાનચાંગ શહેરમાં એમબીબીએસનો અભ્યાસ કરતા હતા: ત્રણેય બેંગકોંક ઈને અમદાવાદ પહોંચ્યા ચીનમાં હાલ કોરોના વાયરસે કહેર મચાવ્યો હોવાી…
૨૪ મિલકતોની જાહેર હરરાજી ફાઈનલ: ૧ લાખી વધુની રકમ બાકી હોય તેવી મિલકત સીલ કરાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની રિકવરી અનુસંધાને આજે મ્યુનિ. કમિશનર…
ઠેબચડા લઇ જઇ ક્રાઇમ બ્રાન્ચે કાયદાના પાઠ ભણાવ્યા: રિમાન્ડ પુરા થતા ત્રણેય જેલ હવાલે: અક્ષિત છાયા સહિતના શખ્સોની શોધખોળ ઠેબચડાના લખધિરસિંહ જાડેજાની હત્યાના ગુનામાં ત્રણ દિવસના…
આત્મીય અને મલેશિયાની સનવે યુનિ. વચ્ચે સમજૂતી:વૈજ્ઞાનિકો સૌમેન બાસક અને ચંદ્રજીત લાહિરી રહેશે ઉપસ્થિતિ આત્મીય યુનિવર્સિટી અને મલેસિયાની સુખ્યાત સનવે યુનિવર્સિટી વચ્ચે બાયોલોજિકલ સાયન્સમાં સંશોધન હાથ…
યંત્ર સાયન્ટીસ અને લીટલ માસ્ટર શેફનું જબરજસ્ત કોમ્બિનેશન: સાયન્સ ફેર એન્ડ ફુડ ફિએસ્ટા યાદગાર બન્યું ગ્રીન વુડ ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે તાજેતરમાં જ્ઞાન સાથે ગમ્મત પિરસવા સાયન્સફેર…
આવતીકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફી ર૦૧૯-ર૦ એલીટ ગ્રુપનો મેચ સૌરાષ્ટ્ર અને મુંબઇ વચ્ચે રમાશે. આ મેચની બંને ટીમો નીચે મુજબ છે. સૌરાષ્ટ્ર ટીમ:…
રાજકોટમાં બે માસમાં ઓપીડી બાદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટનું સફળ નિદાન સિમ્સ હોસ્પિટલ દ્વારા થશે ટ્રાન્સપ્લાન્ટ માટે દર બે માસના અંતરે ઓપીડીની સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યા ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંત…
વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં ૭ નવા બ્રિજ, શોપીંગ સેન્ટર, કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્ર, હોકર્સ ઝોન, વોર્ડ ઓફિસ, આવાસ યોજના, નવી શાળાઓ સહિતના પ્રોજેકટ્સ મુકાયા: બજેટનો અભ્યાસ શરૂ…
ગુજરાતના બાળકો પોષણ યુકત બને તે હેતુશ્રી થી મુખ્યમંત્રી વિજયભાઈ પાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨નું આયોજન કરવામાં આવ્યું છે. આજે…