કરવેરા ભરતી પ્રજા રોડ પ્રશ્ર્ને હરહંમેશ સહન કરતી આવી છે, કયાં સુધી આ હાડમારી સહન કરવાની?: નાગરિકોની બૂમરાણ જો કયાંય સારો રોડ નજરે પડે તો તમારી…
saurashtra news
ગોંડલના વાસાવડ ગામની દિકરીએ ઈન્ટરનેટ વગર માત્ર પુસ્તકોમાંથી જાણકારી મેળવી નિબંધ લખ્યો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ નામના ખોબા જેવડા ગામની ગોહેલ દિપાલી કાળુભાઇ નામની ક્ધયાએ…
રાજવીકાળનો કોઠો ધરાશાયી થયાબાદ કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગોંડલની ગોંડલી નદીના કાંઠે શાક માર્કેટ પાસે આવેલ રાજવીકાળનો કોઠો એકાએક ધરાશાયી થવા પામ્યો હતો.…
માંગરોળ નગરપાલીકા પ્રમુખ ઉપપ્રમુખની દાવેદારીમા પ્રમુખ તરીકે મમદહુસેનભાઇ ઝાલા તેમજ ઉપપ્રમુખ તરીકે મનોજભાઇ વીઠલાણી એ દાવેદારીકરી જયારે કુલ ૩૧ સભ્યો હાજર તે તમામ સભ્યોએ સાથે રહી…
કવોરન્ટાઈન-કોરોનાના લક્ષણ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અલગ બેઠક વ્યવસ્થા રાજકોટ જિલ્લામાં આજે ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાયા બાદ આવતીકાલથી ૨૭મી ઓગસ્ટ સુધી ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સની પુરક…
નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ સંચાલીત શ્રી વિનોબા ભાવેને સેન્ટર શાળા નં.૯૩ના એચ.ટાટ આચાર્ય તરીકે ફરજ બજાવતા વનિતાબેન ડાયાભાઇ રાઠોડને આગામી તા.પમી સપ્ટેમ્બર શિક્ષણ દિન ના દિવસે…
રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકામાં ૧૪ ઈંચ સુધી વરસાદ: સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ રાજ્યભરમાં આજે અને કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી: તંત્ર એલર્ટ…
વિધિ માટે દારૂની બે બોટલની માંગણી કરી હતી લોકડાઉન, કો૨ોનાના કા૨ણે સામાન્ય જરૂ૨ીયાતમંદ લોકોની ક૨ોડ૨જ્જુ ભાંગી નાખતા ધંધામાં મંદી, આર્થિક તકલીફમાં દુ:ખ-દર્દ મટાડવા, ૭૨ કલાકમાં ધાર્યું…
સરકારી કચેરીઓ, શૈક્ષણિક-સામાજિક સંસ્થાઓમાં સોશિયલ ડિસ્ટન્સના ચૂસ્ત પાલન સાથે ધ્વજવંદન કરાયું સૌરાષ્ટ્રભરમાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નીતી નિયમો સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.…
હેડ પોસ્ટ ઓફિસ, સહિત શહેરના પ્રખ્યાત પંચનાથ મહાદેવ, ધારેશ્ર્વર મહાદેવ, આશાપુરા માતાજી મંદિર સહિતના સ્થળોએ રાખડી મોકવા વિશેષ કેમ્પ ગોઠવાયા, બહેનો રવિવાર સુધી કેમ્પનો લાભ લઇ…