માત્ર ત્રણ માણસોની મદદથી ૩.૨૩ લાખ લીટર ગટરનું ગંદુ પાણી થઈ રહ્યું છે શુધ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મુળચંદ રોડ ઉપર સરકાર દ્વારા ગંદુ પાણી શુદ્ધ કરવા…
saurashtra news
અનાયત ચીપ ધરાવતા પેડ્સ આખા વર્ષ માટે ડોનેટ કરાશે: પહેલા ડોનેશન કેમ્પમાં ૫૦૧ દીકરીઓને દત્તક લેવાઈ: ૫ વર્ષમાં ૧૧ કરોડ મહિલાઓને આવરી લેવાનો સંકલ્પ: માય ફ્રિડમ…
નિતીન ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, ગોવિંદભાઈ પટેલ, અ૨વિંદ ૨ૈયાણી, લાખાભાઈ સાગઠીયા સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિ વિધાનસભા-૭૧માં પેજપ્રમુખ- પેજસમિતિ કાર્ડ વિત૨ણ સંમેલન યોજાયું ૨ાજયના કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રે૨ક…
ખંભાળીયામાં પતિ, પત્તી, પુત્ર, ધ્રાંગધ્રા પાસે ત્રણના, રાજકોટ, પડધરી, મોરબી, જેતપુર અને ઉના સહિતના સ્થળે ચાલકની બેદરકારીથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા રવિવાર ગોજારો બન્યો છે. જેમાં…
બાઇકર્સ તરીકે વિખ્યાત સુરતની ૪૨ વર્ષીય દાઉદી વ્હોરા મહિલા દુરૈયા તપિયા તે આગામી ૨૬મી જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઇડ પર જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન,…
ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં મરામત અને નિભાવની કામગીરી અંતર્ગત તા. ૨૧ અને ૨૨ના રોજ શટડાઉન જાહેર ઢાંકી પંપીંગ સ્ટેશનમાં મરામતની અને મેન્ટેનન્સની કામગીરીને કારણે મોરબી, જામનગર અને…
પદ્મશ્રી આર્કિટેકચર બિમલ પટેલ નરસિંહ મહેતા સરોવર અને વિલીંગ્ડન ડેમના વિકાસની ડીઝાઈન તૈયાર કરશે જૂનાગઢના અહોભાગ્ય છે કે, નરસિંહ મહેતા સરોવર અને વિલીંગ્ડન ડેમના વિકાસ માટે…
પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ ત્રીજા તબકકામાં માર્ગો મંજૂર થતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી વિધાનસભા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારના માર્ગો અને શહેરને…
ભૂમાફીયા સામેના કાયદાનો અમલ કરી શકાશે? લોકોમાં પૂછાતો પ્રશ્ન મામલતદાર પ્રાંત અધિકારી, કલેકટર બધુ જાણે છે કોઇ હાથ દઝાડવા ઇચ્છતું નથી વિસાવદર તાલુકાના સરસઇ ગામમાં સરકારી…
રાજુલા શહેરમાં ધારાસભ્ય અમરીશ ડેર તથા પાલિકા પ્રમુખ દ્વારા ગરીબો માટે એક સહાય નવતાર પ્રયાસ સૌની દિવાલ. રાજુલા શહેરમાં કેટલાય લોકો ઠેરઠેર કચરો ઉપાડી ભંગારમાં વેચી…