saurashtra news

Untitled 1 6

બાંધકામમાં નંદાણીયા, ટાઉન પ્લાનીંગમાં બારૈયા, સ્ટ્રીટલાઇટમાં જાગાણી, વાહન ગેરેજમાં સુવા, યાર્ડમાં કનારા, આરોગ્યમાં જીજ્ઞાબેન, લીગલમાં અમીતાબેન, જળાશયમાં અસ્મિતાબેન, ગટરમાં ક્રિષ્નાબેન, સમાજ કલ્યાણમાં રમાબેન તેમજ શિક્ષણમાં આરતીબેન…

vlcsnap 2021 04 07 14h01m50s194

લુણાવાડાના ધૈયરાજસિંહ રાઠોડ જેવી બિમારી અંગે નિષ્ણાતોએ આપી માહિતી તાજેતરમાં લુણાવાડા તાલુકાના ધૈયરાજસિંહ રાઠોડના બાળકની એસએમએ બીમારીની સારવાર માટે સમાજના વિવિધ વર્ગોએ ફંડ એકત્ર કર્યુ હતું.…

Untitled 1 2 1.jpg

ઉનામાં બે યુવાનો પર છ શખ્સોએ તલાવાર, લોખંડના પાઇપથી હુમલો કરી જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. ઉના કોટ વિસ્તારમાં ચાર દિવસ પહેલા સોયબ મન્સુરી તથા તેમના…

2020 4largeimg 1413459057

ધોરાજીમાં ઓકિસજનની સુવિધા સાથે 70 બેડની હોસ્પિટલ તૈયાર રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની સારવાર  ઉપલબ્ધ કરવામાં આવી છે. ધોરાજી સબ હોસ્પિટલમાં ઓકિસજનની સુવિધા સાથે 70 બેડની…

Screenshot 3 1

કોરોના રસીના સંગ્રહ માટે તેને નિયત તાપમાને ખાસ ફ્રિઝરમાં સ્ટોર કરવામા આવે છે. પ્રવર્તમાન સ્ટોરેજ ક્ષમતા વધારતા નવા 34 ફ્રિઝર વિવિધ જિલ્લા કોર્પોરેશનમાં ફાળવવામાં આવ્યા હોવાનું…

Untitled 1 2

કોરોનાને નાથવા ગ્રામ્ય વિસ્તારોની જાગૃતિ દેશભરમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. કોરોના સંક્રમણ અટકાવવા સરકાર…

DJI 0205 2

આમાં કોરોના વિસ્ફોટ ન થાય તો શું થાય ? એન્ટીજન ટેસ્ટના સેન્ટરોમાં પણ લોકોની લાઈનો: ભારે અંધાધૂંધી જ્યાં સુધીમાં રિપોર્ટ મળે ત્યાં સુધીમાં પોઝિટિવ દર્દી અનેક…

025

સિધ્ધિ મેળવતી જી.એમ. પટેલ ક્નયા વિદ્યાલયની છાત્રાઓ ધ્રોલની જી.એમ. પટેલ ક્ધયા વિદ્યાલયની છાત્રાઓએ ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન અંતર્ગત ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લા કક્ષાએ પસંદગી મેળવી છે.…

Untitled 1 1

ચાર શખ્સોએ મોરથળા ગામે બોલાવી રસ્તામાં આતરી પાઇપ અને ધોકા મારી કાર, મોબાઇલ અને રોકડા મળી રૂ.3.17 લાખની મત્તાની લૂંટ ચલાવી થાનના બે યુવાનને પોતાના મિત્રને…

download 8

હોટલે ટોળા કરનારા સંચાલકો સામે પગલા જામનગર પંથકમાં કોરોના સેક્ધડ વેવ બિહામણુંરૂપ ધારણ કરી રોજ-રોજ દર્દીઓને હણી રહ્યો છે. આવા કપરા કાળમાં સાવચેતી જરૂરી હોવા છતા…