મારા,તારા નહીં આપણા ‘હરેશ’ને જૈન સમાજનો જબ્બર પ્રતિસાદ ડાહી કોમે બૂલેટ નહીં બેલેટ દ્વારા બીજાના ખભ્ભે બંદુક ફોડવાની લેભાગુ પ્રવૃત્તિ કરવાવાળાને જાકારો આપ્યો સમાજ માટે કંઈક…
saurashtra news
પ્રેમીકાને ભગાડી જવા માટે પ્રેમી આવ્યો હતો પરંતુ પ્રેમીકાએ સાથે આવવાની ના પાડતા ડખ્ખો થયો : પ્રેમી અને જમાઇ સામે નોંધાતો ગુનો મોરબી જિલ્લાના માળીયા મીયાળા…
જય વિરાણી, કેશોદ કેશોદને કર્મભૂમિ બનાવનાર મુળ પાટણવાવનાં વતની ગોરધનભાઈ જાવિયા ટુંકી બીમારી બાદ સ્વતંત્રતા પર્વની સંધ્યાએ 82 વર્ષની ઉંમરે છેલ્લાં શ્વાસ લીધાં હતો. ગોરધનભાઈ જાવિયા…
જામનગરમાં હિમોફેલીયાની બીમારીથી અનેક લોકો સારવાર લઇ રહ્યા છે. ત્યારે સરકારી જી.જી. હોસ્પિટલમાંથી આ રોગની સારવાર માટે દવા અને ઇન્જેકશન મળી રહે તે જરૂરી હોય છે.…
શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર દરરોજ ઉમટી પડે છે દુ=ખદર્દ લઇને મહાદેવના ધામમાં: તમામ ભાવિકોના દર્દ દૂર કરે છે મહાદેવ : એક જ મંદિરની અંદર 19 દેવીદેવતાઓ આરૂઢ થયા…
3.03 કરોડ નાગરિકોને પ્રથમ ડોઝ અને 97 લાખ લોકોને બંને ડોઝ અપાયા વૈશ્ર્વિક મહામારી કોરોનાને નાથવા માટે હાલ વિશ્ર્વ આખા પાસે એક માત્ર હથીયાર વેકિસન છે.…
મહિલા ટ્રકના ટાયરમાં ફસાતા મહામહેનતે બહાર કઢાઈ : ટ્રકનો સામાન રોડ પર રેલમછેલમ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ભંગાર ભરેલા ટ્રકે એક મહિલાને હડફેટે લીધી હતી. અને ટ્રક સર્વિસ રોડ પર ચડી ગયો હતો અને મહિલાનો બચાવ કરી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક ભંગાર ભરેલી ટ્રકે મહિલાને હડફેટે લીધી હતી. જેમાં મહિલા ટ્રકના ટાયર નીચે ફસાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અને લોકોમાં અફરાતફરી મચી હતી બાદ આ બનાવની જાણ ફાયરબ્રિગેડને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જવાનોએ મહામહેનતે મહિલાને બહાર કાઢી હતી અને તેણીને પોલીસ વાનમાં જ ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.ટ્રક ડ્રાયવર બ્રેક ફેલ થયા હોવાથી અકસ્માત સર્જાયો તેવું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યો છે
સર ભગવતસિંહજીના સંભારણા સમા બિલ્ડિંગને મહત્વ આપી નગરપાલિકા દ્વારા મરામત કરાઈ પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજીની અમર યાદગીરી સમાન સંગ્રામસિંહજી હાઇસ્કુલ બિલ્ડીંગનાં 133 વર્ષ જુના ટાવરની નગરપાલિકા…
છેલ્લા ૧૫ દિવસમાં સાત ડોકટરોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો: ડૂબી જવાથી એક અઠવાડિયામાં સાત લોકોના જીવનદીપ બુજાયા રાજકોટની ભાગોળે આવેલા લોધિકા ગામની ખીરસરા નદીમાં ન્હાવા પડેલા બે…
૧૫ ઓગષ્ટ, રાષ્ટ્રના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ આઝાદીના અમૃત વર્ષના પ્રારંભ પ્રસંગે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના મેદાનમાં જિલ્લા કક્ષાની ઉજવણી આન, બાન, શાન સાથે ઉમંગપૂર્વક…