Satarangi

ગુજરાતી પરિવારના સામાજિક સંઘર્ષને ઉજાગર કરતી ફિલ્મ ‘સતરંગી રે’ શુક્રવારે થશે રિલીઝ

સુરતની ગોડ ટચ એન્ટરટેનમેન્ટ લિમિટેડ દ્વારા નિર્મિત ‘અબતક’ની મુલાકાતમાં સતરંગી રેના સ્ટારકાસ્ટ  કથા પટેલ, રાજબાસીસ ડાયરેક્ટર ઈર્શાદ દલાલ અને ટીમે ફિલ્મની વિગતો આપી ગુજરાતીઓને સિનેમા હાઉસફુલ…