Saptaha

ચારણ ગઢવી સમાજ આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો 25 ડિસેમ્બરથી પ્રારંભ

અબતકની શુભેચ્છા મુલાકાતમાં સમસ્ત ચારણ ગઢવી સમાજના સભ્યોએ આપી માહિતી સમસ્ત સમાજના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું  25-12 થી  31-12 સુધી આયોજન કરવામાં આવેલ…