Sanjay

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે વસુંધરા રાજે-સંજય જોશી પ્રબળ દાવેદાર

સંઘે સંજય જોશીનું નામ સુચવ્યું પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહએ ચોકડી મારી: વસુંધરા રાજેનું નામ હાલ પ્રથમ ક્રમે: દિવાળી પછી નવા અધ્યક્ષનું નામ કરાશે જાહેર…