Sample failed

IMG 20220903 WA0006

શ્રીકુંજ બ્રાન્ડ ગાયના ઘીમાં વેજીટેબલ ઘી અને તલના તેલની ભેળસેળ, મિક્સ દૂધમાં ફેટ ઓછું, મૌવેયા માવા મલાઇ કેન્ડીમાં ન્યુટ્રીશનલ ઇર્ન્ફોમેશન દર્શાવવામાં આવી ન હોવાથી નમૂના નાપાસ…

કોઠારિયા રોડ પર સંતોષ સ્વીટ્સમાં પાંચ કિલો દાઝ્યા તેલનો નાશ: મિક્સ દૂધ અને મિનરલ વોટરના નમૂના લેવાયાં કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા…