Samaras Panel

જ્યુડીશરી સેવામાં કંઈ જ ઘટવા નહીં દેવાય: "સમરસ પેનલનો સંકલ્પ”

અબતક મીડિયા હાઉસની  સમરસ પેનલના પ્રણેતા દિલીપ પટેલ અને પ્રમુખ પદના ઉમેદવાર પરેશ મારૂ સહિતના ઉમેદવારોએ લીધી શુભેચ્છા મુલાકાતે રેવન્યુ સહિતની સર્કિટ બેંક માટે સામૂહિક પ્રયાસ…