Sajjad

કમરતોડ વેરા વધારાના વિરોધમાં બગસરા સજજડ બંધ

નગરપાલિકાના કમરતોડ વેરા વધારા સામે શો-રૂમ, દવાખાના, યાર્ડ સહિતની તમામ બજારો બંધ: ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ સામાજીક સંસ્થાઓએ શહેરબંધુનું એલાન આપી વિરોધ નોંધાયો બગસરા પાલિકાએ…