safest

ગુજરાત આજે પણ દેશનું સૌથી સુરક્ષીત રાજય: ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી અને  પોલીસ વડા  વિકાસ સહાયે પ્રસંશનિય કામગરી બદલ 172 પોલીસ અધિકારી કર્મચારીઓને રૂ. 12.09 લાખના રોકડ ઇનામ એનાયત કર્યા વલસાડ જિલ્લાના…