નબળા અને વંચીત જૂથના 1571 બાળકોને ખાનગી શાળા ભણવાનું સ્વપ્ન થયું સાકાર નબળા અને વંચીત જૂથના બાળકો પણ ખાનગી શાળામાં ભણી શકે તે માટે છઝઊ કાયદા…
RTE
પ્રવેશ ફાળવાયેલા 62985 પૈકી 56749 વિદ્યાર્થીઓનો પ્રવેશ ક્ધફર્મ કરાવ્યો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે 73287 બેઠક પર પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી…
હવે કુલ મંજૂર થયેલી અરજીઓની સંખ્યા 1.49 લાખ પર પહોંચી: 27મી જુલાઇએ પ્રથમ પ્રવેશ યાદી જાહેર થશે રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ રદ થયેલી 25 હજાર…
1548 ફોર્મ રિજેકટ થવામાં મુખ્ય કારણ રેસીડેન્ટલ આધારોનું જોવા મળ્યું રાઈટ ટુ એજયુકેશન એકટ હેઠળ દર વર્ષે સરકારશ્રી દ્વારા ધો.1માં ખાનગી શાળામાં જરૂરિયાતમંદ વાલીના સંતાનોને પ્રવેશ…
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં ધો.1માં પ્રવેશ લેવા ઓનલાઈન પ્રક્રિયા આજથી 5 જુલાઈ સુધી ચાલુ રહેશે. રાજકોટ જિલ્લામાં કુલ 5200 શીટ ઉપર આજથી શરૂ થયેલી…
નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું પરંતુ આર.ટી.ઈ.ની પ્રવેશ ફોર્મ પ્રક્રિયા શરૂ થઈ નહીં હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા એનએસયુઆઈ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન પાઠવ્યું હતું. નવું…
૨૯ ઓગસ્ટ સુધી આર.ટી.ઇ.માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે: ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે: ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહિં આજથી…