આરટીઇ હેઠળ શાળામાં બાળકોને પ્રવેશ સંપૂર્ણ પારદર્શી રીતે અપાયો: પ્રવકતા મંત્રી ઋષિકેશભાઈ પટેલ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવી શકે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામા…
RTE
જામનગરમાં આરટીઇમાં પ્રવેશમાં ગેરરીતિ, વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાની કાર્યવાહી શરૂ જામનગર સહિત રાજ્યમાં ગરીબ વર્ગના બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ 1 થી 8 માં ની…
RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 5200 અરજી આવી હતી તેમાં 4600 બાળકોએ પ્રવેશ મેળવ્યો, તમામ ડોક્યુમેન્ટ્સની થશે તપાસ ગેરકાયદેસર રીતે RTE હેઠળ પ્રવેશ મેળવનાર તમામ બાળકોના વાલીઓ…
મે માસના અંત સુધીમાં સ્કુલની ફાળવણી કરી દેવાશે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ પરિવારોના બાળકોને શ્રેષ્ઠ સ્કુલમાં પ્રવેશ મેળવવા હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે.…
આરટીઈની ફેક વેબસાઈટ બ્લોક કરાઈ : પોલીસ ફરિયાદ દાખલ રાઈટ ટુ એજ્યુકેશનની ફેક વેબસાઈટ બનાવી લેભાગુ તત્વોએ વાલીઓને છેતરવાનુ સામે આવતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યુ છે.…
ખાનગી શાળામાં આર.ટી.ઈ. પ્રવેશ કે.જી.થી ધો.12 સુધી કરવા માંગ આવનારા વર્ષોમાં શિક્ષણ વિના સંર્વાગી વિકાસ શક્ય નથી, ધો . 12 સુધી આરટીઈ કાયદા મુજબ પ્રવેશ મેળાવવા…
છ વર્ષ પૂર્ણ થયેલ બાળકના વાલીઓ ફોર્મ ભરી શકશે: આ કાર્યક્રમ તા. રર સુધી ચાલુ રહેશે: નિયમ જરુરી આધારો અપલોડ કરીને વાલીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે:…
22 એપ્રિલ સુધી ફોર્મ સ્વીકારાશે :જૂન માસના પ્રથમ તબક્કામાં એડમીશનની ફાળવણી કરાશે : પ્રવેશ માટે બાળકની ઉંમર 1 જૂન 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ થવી જરૂરી…
નબળા અને વંચીત જૂથના 1571 બાળકોને ખાનગી શાળા ભણવાનું સ્વપ્ન થયું સાકાર નબળા અને વંચીત જૂથના બાળકો પણ ખાનગી શાળામાં ભણી શકે તે માટે છઝઊ કાયદા…
પ્રવેશ ફાળવાયેલા 62985 પૈકી 56749 વિદ્યાર્થીઓનો પ્રવેશ ક્ધફર્મ કરાવ્યો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે 73287 બેઠક પર પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી…